________________
૧૬
જો માત્ર એકજ વખત પણ વિષય વાસના થઇ. તે બધા જન્મ એળે જાય તે પાછા નવીનસરથી સૈા જન્મ સન્યાસના પાળવા પડે. ઉપરાંત એણે જણાવ્યું કે પાતે યુવાન હતા માટે વિષય વાસના પૂર્ણ કરી વિધિપૂર્ણાંક સ ંન્યાસ લેશે. પ્રત્યેક મનુષ્ય માટે ગ્રહસ્થાશ્રમની ખાસ આવશ્યકતા જણાવી. બધાને આ વાત ગળે ન ઉતરી. ત્યારે પ્રથમથી જે થાડાકાતે હાથ કરી લીધા હતા મની મદદથી સામે થયેા. આમાંથી ઝગડા પેદા થયા. તે રામ્યા નહી' અને મમત ભરાયા. વલ્લભને ગાદી છેાડવી પડી, ને ધેાતાના અંગી ચાર પાંચ સહાયક શિષ્યા લઇ નીકળી પડયા.
હવે વલ્લભ સ્વામિ શુ કરે છે તે જોઇએ. વિષ્ણુ સ`પ્રદાયિ મહ ંતે શ્રી વલ્લભની ચતુરતા જોઇ પટ્ટ શિષ્ય તરીકે પસ`દગી કરી હતી તે તે કા` માટે યેાગ્યજ હતી. વલ્લભ સ્વામિ પેાતાની નાત સમજતા હતા તે સ્વભાવ ચતુર હતા, મનુષ્યની પરીક્ષા કરવાની શક્તિ હૈનામાં સારી હતી. એણે આ પાંચ શિષ્યા સાથે પ્રયાણ કર્યા પછી હવે શું કરવું ક્યાં જવું હે બરાબર વિચાર કરવા માંડયા.
લેાકના ભાળપણ ને અજ્ઞાનતાના કુવા ને કેટલેા લાભ લઇ શકાય, નામના, કિતી દ્રવ્ય શી રીતે વધુ પ્રાપ્ત કરી શકાય, ગાદી સ્થાપન કરી શી રીતે સારી રીતે ચલાવી શકાય તેને વિચાર કર્યાં. તેલ ગનેા તે હેમણે ત્યાગ કર્યાં હતા, દક્ષિણમાં કંઇક વિદ્વત્તા હતી, કાશીમાંતા સમ પદ્મિાનુ` સ્થળ હતું. અને એ શિવાયના અન્ય પ્રદેશા સંબંધી એમને બહુ જ્ઞાન ન્હેતું, વિગેરે વિચાર કરીને ગાકુળ મથુરા પસંદ કર્યું. આમ કરવામાં એમણે બે લાભ જોયા. એકતા એનું શિક્ષણુ વિષ્ણુ સોંપ્રદાયિ હતું એટલે શ્રૃજ વાસિઓને પ્રિય એવા ન`દના કુંવરના ધર્મ ચલાવવા તે બહુ અનુકૂળ પ્રદેશ હતા તેમજ ત્યાં અજ્ઞાનતા ને મૂઢતા વધુ પ્રમાણમાં હતા. આ પ્રમાણે તે ગોકુળ મથુરા જઇને વસ્યા. ત્યાં તજવીજ કરી ગિરિરાજ પર્વતની તળેટીમાં એક અન્યાર નામનુ' ગામ હતું ત્યાં મુકામ કર્યાં. ત્યાંના કાઇ સદુપ`ડયાને મળ્યા. સદુપયા