________________
૧૪
કાઇ
કાશી જઇ પહોંચ્યા. ત્યાં કાઇ એક મધુ મંગલ કરી બ્રાહ્મણ રહેતા હતા. સ્હેતે ત્યાં બહુ કાલ સુધી સ ંતાનેાત્પત્તિ ન્હાતી થઇ તેથી ણે વાંઝિયાપણું ટાળવા વિશ્વભર મહાદેવની માનતા લીધી હતી. જેથી જો છેાકરેા આવે તે મહાદેવની સેવા કરવા માટે મહાદેવની સેવામાં અણુ કરે અને ાકરી આવે તે કાઇ પરદેશી બ્રાહ્મણને વિશ્વેશ્વર મહાદેવને નામે કૃષ્ણાર્પણ કરી કન્યાદાન દેશે. કાળ બળે પુત્રી અવતરી. મહાદેવજીને પેાતાની સેવા કરનારની જરૂર જાણે ન્હોતી; નહી તેા પુત્ર આપત. કારણ પુત્રી તે। મહાદેવના દર્શોન પણ કરવા રહેનાર નથી. કદાચ એમ. પણ હાવા સ`ભવ છે કે આ બ્રાહ્મણ પણ ન્યાત મ્હાર થયલેા હોય તે શ્રી વલ્લભ ભટ્ટ (હેની સાથે સબન્ધ થયા હતા) સાથે સબન્ધ કરવાથી સરખે સરખી જોડ અને એમ હતું. કારણ તે કન્યાને ન્યાતિલેા ન સ્વીકારે. બાક મહાદેવજીએ તે દેશને પરદેશ સરખાંજ હતાં. નહીં તેા ગામમાં આપે તે મહાદેવજીનુ શું જતું હતું? વળી બીજું વિચારવાનું છે કે વલ્લભાચાય કાશીમાં ગયા ત્યારે આ કન્યાની ઉમ્મર પરણવા યોગ્ય આસરે બાર તેર વર્ષની હતી તે ત્યાં સુધી મધુ મ'ગલને પરદેશી બ્રાહ્મણ ક્રમ ન મળ્યા હશે? આ ઉપરથી જે અનુમાન લિતા થાય છે તે એજ કે જુગતે જુગત બન્નેની મળી હોવી જોઇએ. મધુ મ`ગલ પરદેશીઓ માટે ધમ શાળામાં નિત્ય તજવીજ કરતા હતા. વલ્લભ સ્વામી આવતાં તે હેને મળ્યા. પ્રòાની પરપરા દ્વારા હેના સંબધી સ` હકીકત જાણી. જાતિ, રીતભાત વગેરે સ બધી સ માહિતી મેળવી, અને પેાતાની પુત્રીને સર્વ રીતે મળતી રાસ આવશે એમ વિચારી પેાતાની પુત્રી તેને આપવા વિચાર કર્યાં. પ્રથમ તા. વલ્લભ સ્વામિએ પેાતે સન્યાસી હોવાથી પરણવા આનાકાની કરી પણ જ્યારે મધુમ`ગળે. બહુ આવતાથી સારી રીતે હુમજાવ્યા ત્યારે તેનું મન લાલસાવશ બની પીગળ્યુ.
C
એણે વિચાયુ કે ગાદી આયતી મળી ને કન્યા મળવાની સ્વપ્ને આશા નહી. તાપણ વિના પ્રયત્ને મળે છે તે જતી કરવી