________________
૨૩
પણ આમ પણ ક્યાં એના લગ્ન થાય એવા સ‘ભવ હતા? આથી હેણે મહંતની ઇચ્છાને સ્વીકાર કર્યાં. બીજે દિવસે પેાતાના ઘણા ખરા શિષ્યા સમક્ષ મહ ંતે શ્રી વલ્લભને દિક્ષા આપી સંન્યાસી બનાવ્યા.
નિજવાર્તામાં આ પ્રકારે કથન છે કે મહ તે શ્રી વલ્ભાચાય ની . વિદ્વત્તા જોઇ પેાતાના મનમાં ઠરાવ કર્યા કે આ સ`પ્રદાય ચલાવે એવા યાગ્ય પુરૂષ છે. એને શિષ્ય કરીશું; પણ રાત્રિના સૂતાં પછી સ્વપ્ન આવ્યું તેમાં ભગવાને મહંતને જણાવ્યું અરે ! મુખ`! તું મને પણ શિષ્ય કરવા માંગે છે. આ જે માણસ તારે ત્યાં આવ્યે છે તે મારૂ સ્વરૂપ છે, તેને તું માણસ તરીકે ન સમજી, તારે તારૂં અન્ય શિષ્યાનું કલ્યાણ કરવું હોય તેા બધા એને શરણે જાએ. એવી ભગવદ્ આજ્ઞા થતાં મહંત ચમકયા. શ્રી મહાપ્રભુજી સૂતા હતા ત્યાં દોડી ગયા. જુએ છે તે જેવા સ્વપ્નમાં દીઠા હતા તેવાજ ભગવાનના દર્શીન થયાં. પછી શ્રી વલ્લભના ચરણ ચાંપવા તે મહંત ખેડા એટલે શ્રી વલ્લભ ઊયા અને કહ્યુ':आप यह कहा करो
((
""
―
મહંતે કહ્યું કે બે ન આવો ને નાથ્યો નદી સૌ વાષ ક્ષમા જ ને. એટલું કહી ખીજે દહાડે સવારમાં સ્નાન કરી વલ્લભને શરણે ગયા. અહીં શૈાચનીય એ છે કે વાતની સત્યતાનેા માટે અન્ય કશે! આધાર નથી. પરપરાએ પણ આ કથા કહેનાર આજે તે સ્થળમાં કાઇ રહ્યું નથી.
હવે વલ્લભ સુખ નિવાસી બન્યા. ઉદર નિમીત્તની ચિંતા ટળી. અને સાંપ્રદાયિક ગાદી કે એવું કંઇ હોય ત્યાં પપિતા પણ હાય. આથી હેમને સહવાસ અભ્યાસનું સાધન થયું. વિષ્ણુ સ્વામીના સાંપ્રદાયિક ગ્રંથાના યથાસ્થિત અભ્યાસ કર્યાં, થેાડે કાળે મહંત મરણ પામ્યા. વલ્લભ ગાદીપતિ થયા. મઠાધીશ થયા. પથના નેતા થયા.
શ્રી વલ્લભ સ્વામિનું સન્યાસ પછી લગ્ન.
કેટલાક કાળે બરાબર સ્થિર થયા પછી પટના માટે લાલસા થઇ. થેડાક સ્વમતાનુ પાછી યાત્રાળુ સાથે નીકળ્યા. બારેક મહિને