________________
૧૪૧
તેડી જાઓ તે અમારા મન કરે,
હુ તે જોઉં શ્રી ગોકુલીઆની રીતરે, 1 x x x x x હું તો બેહ દર્શનની વ્યાકુલી જર છરણમારી દેહરે, જેણે શ્રી વલ્લભકુળ જાણ્યા નહીં તેને એળે ગયે અવતારરે,
આવા તદ્દન ઉઘાડાં, ખૂલ્લાં, છોક શૃંગારના ગીતો તે આ દેહધારી માટે ગવાય છે. રે ! ખૂલે ખૂલ્લું પતિની રૂબરૂ સ્ત્રી ગા' બતાવે છે કે અમારે આ લોક સાથે સગપણ છે. છતાં માનતા નથી, અને જુએ તો કહે છે કે એ જીવોને મોહ પમાડે છે. હવે ખલ્લાસ! વિશેષ શું ?
પધરામણી સમયે તદન મુગા જેવા બેશી રહે છે. શબ્દ સરખે ઉચ્ચારતા નથી. પોતે વેદ, શાસ્ત્ર, કે ધર્મ સંબધી કોઈ પણ પ્રકારનું અધ્યયન કરેલું હોતું નથી એટલે સેવકને તો ઉપદેશ ક્યાંથીજ આપે ? - મહારાજને મોટા ખરચ કે પૈસાની તંગી હોય ત્યારે મુસાફરીએ પણ નીકળી પડે છે જેથી તે તે ગામના સેવકો પધરામણી કરાવી મેટી ભેટ મૂકે છે. આવી રીતે પૈસે મેળવી તેઓ પોતાની વૈભવી જીંદગીમાં કે કેટ વિગેરેમાં કેસ ૯હડી તેને દુરૂપયોગ કરે છે. શ્રીનાથજીમાં થયેલા ટીકાયતે ગોકુળવાળાં ચંદ્રાવલી વહુજી ઉપર ફરિયાદ કરી, હેમાં એક વિલાયત સુધી ૯હડીને લાખ રૂપીઅ ખરચ થઈ ગયો. અમદાવાદવાળા એક બીજા મહારાજ સાથે ઘણા દિવસે સૂધી કહયા હતા. માંડવીમાં મણિલાલ મહારાજ ઉપર હેના છોકરાના છોકરાએ ફરિઆદ કરેલી. પાનાલાલ તથા છોટાજીની વહુજી લ્હડી મુવા. મુંબઈમાં પણ છવણજીને તથા ગોપકેશને મારા મારી ચાલેલી. યદુનાથજી વિગેરે ચીમનજીની તરફ થવાથી જીવણજીએ હેમની સાથે ખૂબ ટંટ ચલાવી સાંભળ્યા પ્રમાણે તડ પાડેલા. વ્રજપાળજીના છોકરા વ્રજનાથજી ઉપર હમણા થોડા વરસ ઉપર હેની બહેને કેરટમાં ફરિયાદ કરેલી. આવી રીતે પૈસા બર