________________
, ૧૪૦
અવકાશ હોય તો બીજા પદે પણ ગાય છે. -
૧. બંસી બજાઈ લંપટલાલ, સાંવરેને સૂતી જગઈ. ૨. સણો સામળા હું તમ માટે ઘેલી થઈ જો.
માણસ કેરી એળમાં થકી ટળી ગઈ જ ઇત્યાદિ.
આ પછી આરતિ થાય છે. ભેટ મૂકાય છે. ને જતી વખતે,
પરદેશ જાઓ તે વલ્લભ કુળ વહેલા આવજો જો, અબળાને સંદેશા વળી કહાવજોજો. આપની આજ્ઞાને આધીન અમે તે ખરી, આપ અમને શરણે લીધાં ચિતે ધરી. સુંદર દ્રષ્ટિ દયાળુ અમ પર કરજો, તેથી તનમન અમતણું લીધાં હરીજો. આપ સારૂ અમે લોકલાજ નવ ધરજો, મને આપના ચરણ તણી ઈચ્છા ઘણીજો.
પદ ૫ મું
વૃજના જીવન કરૂ વિનતી શ્રી ગોકુળ ચંદ, વેગે તે આણ મોકલો શ્રી વલ્લભંનંદ. તમારા દર્શન વિના શ્રી વલ્લભરે કહજી કેમ રહેવાય, મનડાં તે રાખ્યાં કાયમ રહે નયને નીર ભરાય,
રાંક ઉપર શાં. આ રૂસણુંરે પ્રભુ દીન દયાળ; દાસી જાણી પિતાતણી કરો સેવકીની સંભાળ;
ગાતાં નીચે સુધી જાય છે. પછી જ્યારે ગાડીમાં બેસે ત્યારે સ્ત્રીઓ દોડીને મોટેથી આ પ્રમાણે ગાય છે.