SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ઉપર જઇ પાતાના આસનપર બેસે ત્યારે. પ૬ ૨ જી. અતિરે આનંદ ઘણા આવે મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છે. સ`ગે; મુખડુ` જોયા વિના પાણી ન પી. રે. રસિક સુ‘દર વર જોઇ જોઇ જીવુ રે; મુજને ન વારીશ મારી રે માડી, દર્શન કરવાને જાઇશ દાડી. સગપણુ .તા. સામળિયાનુ· સાચુ*; ખીજી સર્વે દીસે છે. કાચુ કહેશે તેને કહેવા રે દેશ. આપણે સર્વ સાંભળી લેશુ પદ્મ ૩ જી. વલ્લભ કુળ છેકામણગારા કહાનજો; કામણિયાં કીધાં રે વ્રજની વાટમાં રે લેાલ. જાને મ્હેતી એનુ` મુખ` પૂનમ ચ‘જો; અણિયાળી આંખે રે મનડાં મેહિ લીધાં રે લાલ. એ વ્હાલાની પાસે થઇને દાસી જો; લેાકની લાજથી હવે હું નહી` રૂ' રે લેાલ. હવે અેની મેથી ઘરના કામ ન થાય જો; વ્હાલાને દેખીને મનડાં માહી રહ્યાં રે લાલ. વલ્લભ કુળ છે કામણગારા કહાન જો; કરડાને ટકે રે મનડાં હરી લીધાં રે લાલ. આપ છે! પરમેશ્વર આપે। આપ જો; વલ્લભ વર વરી તે હું અતિ પ્રેમથી રે લાલ. વલ્લભ વરને શરણે સુખિયાં થાશું જો; તેની સ`ગતથી ગાલાક પામશું રે લેાલ.
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy