________________
૧૨૭
નીજ વાર્તાદિ પુસ્તકામાં આ સબંધમાં અનેક તરેહની નિદાથી ભરેલી વાર્તા લખી છે વિસ્તાર ભયથી આપી શકતા નથી. વળી પુષ્ટિ માગ માં એક Àાળ ગાય છે કે જે વૈષ્ણવે कीवी एवीरे, जई कुवामां नाखी देवीरे ” વિગેરે. આ બધી વાત એવી છે કે ન્હાના બાલકને પણ માનતા અચકાવુ' પડે એવી હાસ્યજનક છે.
રામાનુજ સંપ્રદાયની નિદા.
આ પછી હવે રામાનુજ સ*પ્રદાયને સપાટામાં લે છે તે જોઇએ. રામાનુજ સંપ્રદાયનેા પગદ ́ડા સારી રીતે પ્રવેશલે છે. આ સ‘પ્રાયમાં વિદ્વાનેાની સખયા પણ પ્રમાણમાં ઠીક છે. તેના મદિરામાં ધમ ચર્ચા, પાથી શ્રવણ વિગેરે કાંઇ ને કાંઇ થતું રહે છે. શ્રી રામચદ્રજીને પુસ્તામાં ભગવાન કહેલા છે તેમ એ મા માં નીતિ રીતિ પણ કેટલેક અ`શે સારી છે. આ કારણેને લીધે પુષ્ટિ માગી એ જાણ્યુ જે આ સ`પ્રદાયમાં જો આપણા શિષ્યેા જાય તે! આપણાપરથી ભાવ ઉતરી ાય, તેથી હેના ઇષ્ટદેવ રામચંદ્રજીને હલકા ફેરવવા એએએ પ્રયત્ન કર્યા છે. પુરાણેામાં તેમજ મહાભારતાદિ પુસ્તકામાં રામચંદ્રજીને સાક્ષાત્ ભગવદાવતાર તરીકે ગુણગાન કરેલા છે એટલે હેમને આ બધા પુસ્તકા ખાટા ઠેરવી કે હેમાં ફેરફાર કરી હલકા ઠેરવી શકાય નહી. માટે બીજી યુક્તિ કરી છે. પેાતાના પુસ્તકમાં રામચંદ્રજીને મર્યાદા માગી માની પંદર કળાના અવતાર તરીકે સ્વીકાર્યા છે તે કલ્પિત વાતા ઉપજાવી છે. નિજ વાર્તામાં લખે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એક વખત અયાખ્યામાં પધાર્યાં. ત્યાં રામચંદ્રજીને મળવા ગયા. તે વખતે રામચ'દ્રજીએ ઉઠી ઉભા થઈ પૂર્ણ પુરૂષાતભાયનમઃ'' કહીને સ્હેમનું સન્માન કર્યુ, અને હાથ જોડી ઉચા આસનપર બેસાડયા. વળતાં વલ્લભાચાય એ મર્યાદા પુરૂષાતમાયનમ:” કહી હાથ જોડયા નહીં. આપરથી હનુમાનને શંકા થઇ ને વલ્લભાચાર્યજી ગયા પછી રામચંદ્રજીને પૂછ્યું' તે રામચંદ્રજીએ ઉત્તર આપ્યા કે તું એની પાછળ જા એટલે હને કારણુ હમજાશે. હનુમાને તે પ્રમાણે કર્યુ અને ત્યાં