________________
૧૧૯
તેમ કરવુ', પણ બીજો તેજ માગ બતાવે અને ખરે। મેાધ આપે ા તે ન કરવું, કારણ કે લાગા જતા રહે. પણ હા, અહી` એક ભૂલ થાય છે કે સુધારાવાળાના પૂનવિવાહ તે આ નવા પ્રકારના નાતરામાં ફેર છે ખરા. આમાં ક્રિયા નથી. વળી વધુમાં આ નાતરાવાળીને જો દૈવયોગે ગર્ભ રહે છે ! અરેજ ગાલેાકમાં માકલી દે છે, ને કદાચ જો અધુરે પાડી ન શકે તે પૂરે દહાડે પુરા કરીને શ્રી યમુનાજીને સેવક કરી દે છે અને જલચર તે આ બાળકાને જીવતાં રાખે. હાય !
મેાજ કરે અને અરેરે ! આથી
સુધારાવાળા તા અધિક પાપ તે શું
આ જાત્રામાં પાછી એક આગળ જતાં કેટલાક વળી પરિક્રમા કે વનયાત્રા કરવા જાય છે. ત્યાંની અનેક હકીકતા પણ આવીને આવીજ હોય છે. એટલે વધુ વિસ્તારથી લખવા જરૂર નથી. વાસ્તવિક રીતે વિચારતાં આ રીતે આ સંપ્રદાયમાં જે જાત્રાનું પ્રયાજન તે લેશ પણ સચવાતું નથી ઉલટુ" અધનમાં પડાય છે. વળી જેએ યેાગ્ય અધિકારી નથી તેવાઓને ધન આપી ધના સ ્ય નથી કરી શકતા. અનીતિને ઉત્તેજન મળે એવી રીતનુ* સવ અને છે અને સ્ત્રી પુરૂષાના ચારિત્રે દુરાચારી ને ભૃષ્ટ વધુ અનવાના સંભવા રહે છે. આની અસર પ્રગટ અપ્રગટ સસાર વ્યવહારપર કઇ જે તે ન હોઇ શકે.
શાસ્ત્રમાં સત્યજ કહ્યુ છે કે;
* सत्यं तीर्थं क्षमा तीर्थं तीर्थ मिन्द्रिय निम्रह |
सर्व्व भूत दया तीर्थं तीर्थमा व मेवचः ॥ १ ॥ ज्ञान तीर्थं धृतिस्तीर्थं मनस्तीर्थं उदादतम । तीर्थी नापपत्तीर्थं विशुद्धि मनसः परा ॥ २ ॥
* અર્થ:સત્ય એજ તીર્થ છે, ક્ષમા એ તીર્થ છે, ઇન્દ્રિયનિગ્રહ એ તીર્થ છે, બધા પ્રાણીઓ ઉપર દયા રાખવી એ તીર્થ છે, નમ્રતા રાખવી એ તીર્થ છે, જ્ઞાન, ક્ષમા, ઉદારપણું, મનનું વિશેષે કરી શુધ્ધ થવુ તેજ પરમ તીર્થ છેઅર્થાત ઉપર કહેલા ગુણ જે સ્થળ અને મનુષ્યોમાં છે તેજ તીરૂપ છે.
--