________________
૧૨૦
પ્રકરણ ૯ મું.
પુષ્ટિમાગ ના મેાક્ષ.
|
આ પ્રકરણમાં મેાક્ષ શુ' એની ક`ઇ વિસ્તારી શાસ્ત્રીય ચર્ચા નથી કરવાની. તેમજ આ સસારમાં દેહ અંતસ્થ જીવનુ* સ્વરૂપ વિચારી તેથી અન્ય સ્થિતિમાં એનાથી વધુ ઉચ્ચતર સ્થિતિ એ જીવ પ્રાપ્ત કરી શકે છે તે બાબતનુંÝ. નિરીક્ષણ પણ નથી કરવાનું. દુનિયામાં જે જે પથ, સ`પ્રદાય કે ધમ ઉત્પન્ન થયા છે તે પ્રત્યેક ધમના સિદ્ધાંતમાં જીવને મેાક્ષ થવાની તરેહવાર કલ્પનાઓ જોડી કાઢી છે. મેાક્ષને પાતપાતાના સિદ્ધાંતની ભાવના મુજબ વિવિધ અર્થા કરવામાં આવે છે પણ સામાન્ય રીતે જીવને જન્મમરણાદિકનું જે મહા દુઃખ ભાગવવું પડે છે તેમાંથી છૂટી પરમ આન્ધ્ર પ્રાપ્ત કરવા એમ માનવામાં આવે છે.
આપણે આ પ્રકરણમાં, આ સ`પ્રદાયમાં મેાક્ષ કેવી રીતે માનવામાં આવે છે તે ટુકમાં જોઇશું.
1 'આ સૌંપ્રદાયવાળા બહુધા શાંકર સિદ્ધાંતિપર આક્ષેપ કરી પેાતાના મત કહ્યું છે. શાંકર સિદ્ધાંતમાં જ્ઞાતે કરી, અજ્ઞાન દૂર થવાથી, મૂળ સ્વરૂપનું જ્ઞાન થવાથી જીવના મેાક્ષ સ્વીકારવામાં આવે છે. તે સબધમાં એ યાક કહે છે કે જીવતાજ નાશ થાય તેા પછી તે મેાક્ષ શાતા ? એતે। એ જીવને સુખ પણ નહીં તે દુ:ખ પણ નહી.. કેવળ જીવજ અહ્મમાં લીન થઇ ગયા એટલે જીવજ મરી ગયા, તેા એ મેાક્ષ કંઇ કામનેા નહી. પણ જીવ કાયમ રહે તે હેતે અખંડ સુખની હમેશ સુધી પ્રાપ્તિ રહે હેતુ‘ નામ મેાક્ષ છે.
*
,,
એએ માને છે કે અમારા મા'માં જે આવશે તે મુઆ પછી ગાલાક નામના ધામમાં જશે. ત્યાં તે જઇ હંમેશ શ્રી કૃષ્ણની સેવા કરી અખંડ રાસક્રીડાનુ સુખ ભાગવશે. એમ એએએ મેાક્ષ કલ્પ્યા છે. કહે છે કે ત્યાં નિત્ય તૃપ્તિ રહે છે,