________________
ut
પ્રકરણ ૨ જી
૧૭૮૩ માં અયેાધ્યાની મુલાકાત લીધી હતી, પ્રથમતી મુલાકાત વખતે તેણે અયેાધ્યામાં વેપાર, વણજ, ઉદ્યાગ અને ખેતીમાં આબાદી દીઠી હતી. ખીજી વખતે તેને તે ઉજ્જડ અને ભયંકર લાગ્યું. મિ. હેાલ્ટ પણ એવાજ પુરાવા આપે છે. ૧૭૮૪ માં એક સખ્ત દુષ્કાળ પડયા, અને અવ્યવસ્થા અને લડાઇનાં કષ્ટામાં ભુખમરાનાં કટા ઉમેરાયાં.
વારન હેસ્ટિ ંગ્સની કારકીર્દિના અંત.
આ બધી ત્રાસદાયક હકીકત બ્રિટિશ પાર્લમેન્ટને કાને ગુપ્ત કમિટીના છ રિપાર્ટી અને સિલેકટ કમિટીના અગીયાર રિપોર્ટથી આવી. આ રિપેર્ટ સને ૧૭૮૨-૮૩ માં પ્રસિદ્ધ થયા, અને તે ઉપરથી એટલુ` સ્પષ્ટ જણાયું કે રેગ્યુલેટિન્ગ એક્ટના વ્યવસ્થાપ્રબંધથી જોઇએ તેવા સુધારા થઇ શક્યા નથી. રાજ્યવહીવટથી પુનરપિ સુધારા કરવાની માગણીયો માટે સાદે થવા માંડી. ફેાસનુ ઇન્ડિયાબિલ જેતે એડમાંડ બર્કે ટેકે આપ્યા હતા તે પાર્લમેન્ટ નામંજુર કર્યું પણુ ૧૭૮૪ માં પિ‰તું ઇસ્ટઇન્ડિયા બિલ પસાર થયુ' અતે તેથી પહેલીવાર કમ્પનીનેા કારભાર બ્રિટિશ તાજની દેખરેખ નીચે મૂકાયા. કમ્પનીના મુલકી લશ્કરી અને મહેસુલી કામકાજની દેખરેખ તાજે નીમેલા છ કમિશનરે ને સાંપવામાં આવી. સામા વર્ષમાં વારન હેસ્ટિંગ્સે પેાતાની જ ગાનું રાજીનામું આપ્યું અને લેર્ડ કાર્નવોલિસ જે ઉંચી સુશીલતાવાળા હતા અને જેમને સ્વભાવ ઉદાર હતા તેમને ઇન્ડિયાના ગવર્નર જનરલ - તરીકે મેાકલ્યા.
વારન હેસ્ટિંગ્સની કારકીર્દિના આ ટુંકા હેવાલમાં આપણે લેકેની આર્થિક સ્થિતિ ઉપરજ ધ્યાન આપ્યું છે, અને તે દૃષ્ટિબિંદુથી એ કારકીર્દિ નિષ્ફળ નીવડી એ વાતથી અમે અત્યંત દીલગીર છીએ. બધા નિષ્પક્ષપાત ઈતિહાસકારના પણ આજ અભિપ્રાય છે. પશુ વારન હેસ્ટિ ંગ્સને ઇન્સાફ્ કરવાની