________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૭૫. ફરજ પાડી, તે એક મોટી સગવડની ખાતર હતું; એટલે એને એક માંડલિક તરીકે ગણે, અને તેના ઉપર તેમજ તેના દેશ ઉપર મંડલેશ્વરના હકો વાસ્તવિક રીતે ધારણ કર્યા અને અમલમાં મૂક્યાં. ”
બ્રિટિશ રાજ્યને હક સને ૧૭૮૦માં ૧,૪૦૦૦૦૦ચોદલાખ પાઉડ સુધી પહોચ્યો હતો. ગવર્નર જનરલે લકનીમાંથી બ્રિસ્ટોને પાછે બોલાવી લીધો, અને મિડલટનને રેસિંડેન્ટ તરીકે મોકલ્યો; કમ્પની સરકારના હક્ક પુરા પાડવા માટે તેમણે અયોધ્યાની બેગમે, નવાબની મા અને દાદીને, લુંટવામાં મદદ કરી; અને તેમની સાથે જુલમ અને અપમાન ભરેલી વર્તણુક ચલાવીને નાણાંની મોટી રકમ છીનવી લીધી; એ બધી બાબતોનું વર્ણન કરવાની અહીં જરૂર નથી. આપણે તે અધ્યાના ખેડુતની સ્થિતિ સાથે સંબંધ છે.
વૈરન હેસ્ટિંગ્સ ઉપર કામ ચાલું તે પ્રસંગે નિષ્કિચન ખેડ વર્ગ પાસેથી નાણાં ઉઘરાવવાની બાબતમાં જે હકીકત પુરાવામાં પડેલી છે, તે ઘણી શેકજનક છે. એવી જુબાનીઓ પડેલી છે કે જેમની પાસે બાકી નીકળતું હેય તેમને પાંજરામાં પુરવામાં આવતા; તેને જવાબ એ મળ્યો કે હિંદુસ્તાનની આબો હવામાં પાંજરામાં પૂરવું તે કાંઈ માણસ રીબાવ્યું કહેવાય નહીં; જુબાની એવી પડી કે માબાપને છોકરાં વેચવાની ફરજ પાડવામાં આવતી. ખુલાસો એ થયો કે કર્નલ હેનિએ આવા અસ્વાભાવિક વિય સામે હુકમો કહાડયા હતા. લેકનાં ટોળેટોળાં ગામ સીમ છોડીને ચાલતાં થયાં, અને તેમને નાશી જતા અટકાવવા સારૂ લશ્કરને ઉપયોગમાં લેવું પડયું હતું. આખરે એક મોટો બળે ઉઠે. ખેડૂતો અને ઈજારદારોએ અસહ્ય બોજા સામે બંડ કર્યું, અને તે પછી ક્રોધાવિષ્ટ સેનાને હાથે ત્રાસ અને કાપાકાપી શરૂ થઇ, જે વડે આ જડ ખેડુતનું બંડ દબાવી દીધું, પછી કનેલ નિને અયોધ્યામાંથી મુક્ત કર્યો, બળ શાન્ત કર્યો. પણ ધ્યાની સ્થિતિ ઉજજડ હતી. કેપટન એડવર્ડ ૧૭૭૪ માં અને પછીથી