________________
૫૪
પ્રકરણ ૨ જી.
આપણા લશ્કરની આ ટુકડીના સંબંધમાં અત્યારે કઈ તકરાર નથી, કારણકે વઝીર એ પાછું લઇ લેવરાવવાની ઇચ્છા રાખતા નથી; એની માગણી કર્નલ હેતી અને કેપટન આસમેાજની સરદારી નીચે ટુકડીએના સંબંધમાં છે. પહેલાના સબંધમાં એ એમ કહે છે કે તે મારા રાજ્યને કેવળ નિરુપયેાગી છે અને જમીનની અને જકાતની ઉપજમાં મને બહુ નુકસાન કરે છે; જીના સંબંધમાં એ કહે છે કે તેથી મારા રાજ્યકારભારમાં ગરબડ થાય છે, અને સ્વતંત્ર સત્તા અખત્યાર કરે છે.
ar
“ આ દરખાસ્તથી એ વાતા જણાય છે. (૧) એતે ખરચે એના રાજ્યમાં આપણું લશ્કર રાખવાની એને પુરજ પાડવાની જરૂર છે એટલુ જ નહિ પણ (૨) એમના પગાર ચુકવવા પુરતી ઉપજના ઉધરાતદાર પણ આપણેજ થવું જોઇએ. અને આના અર્થ એ થાય છે કે અત્યારે જેવી રીતે આ બધી બાબતાનેા કારભાર થાય છે તેવી રીતે તે એના દેશને આપણી લશ્કરી સત્તાની નીચેજ મૂકી દેવા. આમ એક જરૂરીયાતમાંથી ખીજી ઉત્પન્ન થાય છે, અને જ્યાં સુધી આપણા લાભને લલચાવે અને આપણી અભિલાષાઓને પૂર્ણ કરે તેવું કંઇં પણુ, હિંદના રાજ્યા પાસે છે, અથવા આપણે અનુભવથી શીખીએ કે ખીજાઓને ઇન્સાફ કરવામાં કઇ ડહાપણ સમાયલું છે, ત્યાં સુધી તે પ્રમાણે ચાલ્યાંજ કરશે. ’’ +
વારન ડ્રેસ્ટિંગ્સની નજરમાં આ ટુકડીઓ પાછી ખેંચી લેવામાં કમ્પ નીને નુકશાન થશે એ વાતનુ વધારે વજન હતું; નવાબના લેાકેાને દુઃખ પડે છે તેને એને ક ંઇ હિસાબ ન હતા. એ કહેતા કે નવાબ કમ્પતીને માંડિલક છે, અને તેને ત્યાંથી લશ્કર પાછું ખેલાવીએ તેનુ પરિણામ ક્રુમ્પનીના ઉપર એટલા એાજો વધારે પડે એજ થાય.” હિંદુસ્તાનના ઇતિહાસકાર—જેમ્સમિલલખે છે કે “ ઈ ંગ્રેજોએ કંઇ પણ હક વગર પોતાનું લશ્કર નભાવવા નવાબને
..
+ સીલેકટ કમીટીના રિપોર્ટ એ. ૭