________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિદ્વાસ.
માટે જમીનની મહેસુલ સાંપી દેવાની નુકશાનકારક રીત અમલમાં મૂકવામાં આવી. કર્નલ હેની અયાખ્યામાં મુલકી અને લશ્કરી સત્તા ભોગવતા અને તેમણે ગારખપુર અને ખેરકના ઇજારા લીધા. સાંથેા વધારી. ઉધરાત માટે જોરજુલમના ઉપયોગ થયા. લાકા ઘરગામ ખેતર છેાડીને નાશી ગયા. દેશ ઉજ્જડ થયા.
093
..
અસાદૌલાએ પોતે પેાતાની મેળે ન્હાતરેલી પાયમાલી પેાતાની નજરે જોઇ. સને ૧૭૭૯ માં બ્રિટિશસરકારને તેણે લખ્યું કે, “ ખરચ ધણુ વધી જવાથી જમીનના ણે ઉ ંચે દરે ઇજારા આપવાની જરૂર પડી, અને વર્ષોવર્ષ ખાટ આવવા માંડી. દેશ ઉજ્જડ થયા, ખેતી છુટી ગઇ.” આથી કરીને લશ્કરના ખરચી માટે જે નવી જમીન પડાવવાની તજવીજ થાં તેની વિરૂદ્ધ નવાએ વાંધો લીધા; અને કારણુ એમ બતાવ્યું કે, લશ્કર અમારે કેવળ નકામું છે, ઉપજમાં નુકશાનનું અને રાજ્યકારભારમાં ગરબડનું તેજ કારણુ છે.
આ અગત્યના પત્ર ઉપર કલકત્તાની સભાએ ચર્ચા કરી. ફ્રિલિપાસિએ—તેની સાહજિક ન્યાય બુદ્ધિથી એક લાક્ષણિક દફ્તરી નેાંધ લખી.
“ એક સ્વત ંત્ર ( Independent) રાજા, એક પરદેશી લશ્કર જે રક્ષણ કરવાને નિમિત્તે એની ઉપજ અને દેશનું ભક્ષણ કરેછે, તે રાખવાની સામે વાંધા લે, એમાં મને ખાટું લગાડવા જેવુ કે ભયભીત થવા જેવુ કંઇ લાગતું નથી. મારામાં રાજ્ય સત્તાની આદતા એટલી લાંબા કાળની નથી થઈ કે જેથી મને એમાં ખાટું લાગે.’
tr
૧૭૭૫ ના ડિસેમ્બરની ૧૫ મી તારીખના પત્રમાં કમ્પનીની કાર્યાધ્યક્ષ સભાએ અયે ધ્યાના સુબાની નેકરીમાં એક ટુકડી રાખવાની વાતને પસંદ કરી; એટલી સરતે કે, તે માની સ્વતંત્ર કબૂલતથી-અને તે વિના ગમે તેમ હેાય પણ નહિ જ.''