________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. થઈ રહ્યાં. તેવા ત્રાસથી ઉઘરાવેલાં નાણું દેશના વેપાર ઉદ્યોગ અને ખેતીમાં વપરાઈને ફળવાન થવાને સારૂ કોઈ પણ પ્રકારે દેશના લોકોના હાથમાં પાછાં આવતાં નહિ.
“૧૭૭૦ ના દુષ્કાળે બંગાળામાં પહેલાં કદી નહિ થયેલી એવી ભયંકર પાયમાલી કરી હતી તે પણ અનેક ભયાનક યુકિતઓ કરીને કમાણીની રકમ ઉતરવા દીધી ન હતી. જાગીરોની ઉપજ, યુરોપિયન માલનાં વેચાણ, અને અનન્યાધિકાર વાળા માલનાં વેચાણ, એ બધાંથી ઉપજેલાં નાણાંને જે માલ બંગાળાથી લેવામાં આવતે તે કદી દશ લાખ પાઉંડથી ઓછી કિંમતનો થતું ન હતું, અને ઘણી વખતે બાર લાખ સુધી પહોંચતો. આ દશ લાખનો આંકડે કંઈ પણ બદલા વગર જે માલ ઇંગ્લંડ મોકલાવાતે હતો તેનો ઓછામાં ઓછો આંકડો છે. વળી કમ્પનીને હિસાબે બંગાળામાંથી લગભગ એક લાખ પાઉંડ વર્ષોવર્ષ ચીન મોકલવામાં આવતા, અને તે રકમ યુરોપ સાથેના પરભારા વેપારમાં ઉપયોગમાં આવતી. આ સિવાય શાંતિના વખતમાં બંગાળામાંથી, બીજા ઇલાકાઓ, જ્યાં ઉપજ કરતાં ખરચ વધારે હતી ત્યાં, પણ નિયમિત રકમ મેકલવામાં આવતી હતી.
જ્યારે આ બંગાળી અને ઈગ્લેંડ વચ્ચેના વ્યહવારન-વ્યાપાર નહિહિસાબ ગણવા બેસીશું ત્યારે ઉપજમાંથી આ પ્રમાણે માલ મોકલવાની રીતથી જે નુકસાન થાય છે તે ખરા સ્વરૂપમાં સમજાશે. એ દૃષ્ટિબિન્દુથી જોતાં અહીંયાથી જેટલે માલ નિકાસ કરવામાં આવે છે તે બધા, કમ્પનીને વ્યવહાર જોતાં તો, માલ સાટે માલ મોકલવામાં આવતો નથી પણ કંઈ પણ બદલા વિનાજ મે -૨ માં આવે છે.
પણ . 1 હું અને તેની અસરને ખ્યાલ બરાબર આવે તે સારૂ ચી અને યુધિમાં મેકલવાના માલની ખરીદીમાં બંગાળાની જે ઉપજ વપરાય છે, તે સિવાયની બીજી ઉપજની વ્યવસ્થા ઉપર લક્ષ આપ્યું છે. રાજયના