________________
૫૪
પ્રકરણ ૨ '.
પૂર્વના પ્રસ ંગેામાંથી વોરન હેસ્ટિંગ્સના સ્વરૂપના કઇ ખ્યાલ આપણને મળ્યા છે. તે ન્યાયી હતા, પ્રામાણિક હતા; તેણે કમ્પનીના નેકરાના ત્રાસમાંથી મીરકાસમના હુકાનું અને બંગાળાની પ્રજાના વેપારનું રક્ષણુ કરવાના બહાદુરીથી પ્રયત્ન કર્યાં હતા. પણ બંગાળાની જમાબન્દીની પદ્ધતિ હેસ્ટિંગ્સને બીલકુલ નવીજ હતી; અને કમ્પનીના કાર્યધુરંધર જમીનની હેસુલમાં વધારો કરવાની સતત માગણી કરતા તેને લીધે આ સવાલને પૂરા અભ્યાસ કરવાની કે ન્યાયપૂર્વક એનુ નિરાકરણ કરવાની તેને તક મળી
નહતી.
અઢારમા સૈકામાં અંગ્રેજો ઈંગ્રેજી જમીનની મ્હેસુલપતિથીજ વાર્ક? થતા. આ પદ્ધતિ પ્રમાણે જમીન જમીનદારાની ગણાય છે, તેના ઇજારા અપાય છે, અને મજુરા ખેડેછે. બગાળની પદ્ધતિ તેથી તદ્દન જુદીજ હતી, અને કેટલાક વખત રાજ્ય, જમીનદાર, અને ખેડુ અથવા રૈયતના પરસ્પર વિરુદ્ધ હકા ઉપર ધ્યાન દેરાતાં આ પદ્ધતિની ખરી હકીકત લાંભા વખત સુધી અંધારામાં રહી. જમીનદારાના હાથમાં જમીન વંશપર પરાથી હતી; તે વાસ્તવિક રીતે દીવાની અને ફેાજદારી સત્તાવાળા પટાવતરાજા હતા. ખેડુત અથવા યત માત્ર મજુરાજ નહતા પણ તેમના કકડા ઉપર તેમના હક્ક હતા, જે હ વારસામાં ઉતરતા હતા. જમીનદારાને તે મામુલી સાંથ આપતા. વખતો વખત બંગાળાના નવાખે। કીથી માપણી કરી હેસુલમાં વધારા કરે; વખતેા વખત જમીનદારા સાંથ વધારે; પરંતુ સૈકાના સૈકા થયાં આ ગઠવણતાં મુખ્ય લક્ષણા તે તેનાં તેજ હતાં. રાજ્યને મ્હેસુલનેા હુક; જમીનદારા મામુલી સાંથના હકદાર, અને રાજ્યને મહેસુલ આપવાને જવાબદારઃ રૈયતને પોતાના કકડા ઉપર વંશપર પરાને કબજાહક–જમીનદારાને મામુલી સાંથ આપવાની સરહે.
-
૧૭૬૫ માં જ્યારે ઇસ્ટઇન્ડિયા કમ્પનીને મોગલ બાદશાહના કાનથી, ખગાળાની દાવાનિગરી મળી ત્યારે તરતમાં તે તેમણે મ્હેસુલને વહીવટ્ર