________________
ર
પ્રકરણ ૨ જ.
પણ સમયે નહિ ઉભી થઇ હોય તેવી ખટપટ ઉભી થઇ અને જોર જુલમ થવા લાગ્યા. નવાખીના અમલદારાને ચેપ લાગ્યા, અને કાઇ પણ તાત્કાલિક કાબુ ન રહ્યા તેથી વધારે વધારે નીડરતાથી કામ લેતા ગયા.*''
ખેતી, એ હમેશાં બંગાળાના લોકાને ઉપવિકાનું મુખ્ય સાધન હતું; પણ કમ્પનીના નોકરોએ દાખલ કરેલા મહેસુલી દોબસ્તની નવી રીતથી તે બહુ ઉતરી ગઇ. ઘણા જુના વખતથી બંગાળાની જમીન વંશપર પરાના જમીનદારાના હાથમાં હતી. તેમને ભાયાત પટાવતાના જેવી સત્તા આપવામાં આવી હતી; એટલે, નવાબને જમાબંદી ભરવી, જરૂરને પ્રસ ંગે લશ્કરી ને કરી અજાવવી, અને પોતપોતાની જાગીરમાં લેક ઉપર વાસ્તવિક રાજ્યસત્તા ભાગવવી. તેમની રૈયત અને જમીન વાવનારા તેમને ‘ રાજા ’ ગણતા; તે બ ંદોબસ્ત રાખતા, કયાઓનું નિરાકરણ કરતા, અને ગુન્હેગારને શિક્ષા કરતા. તેઓ ધર્મને ઉત્તેજન આપતા અને ધર્મિષ્ઠ માણસને વૃત્તિ બાંધી આપતા; તેઓ વિદ્યા કળાતુ પાષણ કરતા અને સાક્ષરને ઉત્તેજન આપતા. સત્તરમા સૈકાના મુરશેદકુલી અને અઢારમા સૈકાના મીરકાસન જેવા આપખુદ નવાબાએ આ જમીનદારે ને લેઢાને હાથે, નીચાવ્યા હતા; પણ તેમણે તેએને કાઇ દહાડા તેમની જાગીરમાંથી કહાડી મુક્યા નહતા, કેમકે રીવાજ પ્રમાણે જાગી વંશપરંપરાની મનાતી હતી. પરંતુ કમ્પનીના નેકરાએ દવાન અને મિદનાપુરમાં, સને ૧૭૬૦ માં મીરકાસમ પાસેથી તેમને તે પરગણાં મળ્યા પછી, નવી રીત દાખલ કરી; તેમણે મામુલી હકાની કંઇપણ દરકાર કર્યા વિના ઉપજ વધારવાને માટે આ જાગીરા હરાજીથી વેચી--અને તેનાં બહુ શાકકારક પરિણામા આવ્યાં.
મિ. વર્લ્ડ્સ આ વાતને નિર્દેશ કરીને લખેછે કે “ આ હરાજીમાં નિર્ધન અને પ્રતિષ્ઠા વિનાના માણસે એ ભાગ લીધા, અને કેટલાક ઇજારાના સબધમાં તે જ્યારે પ્રથમના ઇજારદારા ધરબાર છેડી દેવાતે નારાજ હાવાથી, * ગવર્નર વર્સ્ટના પત્ર તા. ૧૯-૧૨-૧૭૬૯