________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૪૧
શકતા નથી; અને અમે ધારીએ છીએ કે તેથી આપ નામદારને વિસ્મય થશે નહિ.
$$
કમ્પનીના નાકરી તરફથી ચાલતા આંતર વેપારના સબંધમાં કમ્પની કૈાઇ દિવસ એલથુ ખેલી નથી. ૧૭૬૪ ના ૮ મી ફેબ્રુઆરીના પત્રમાં તેમણે તેવા વેપારની મના કરી હતી, અને ૧૭૬પના ૧૫ મી ફેબ્રુઆરીના પત્રમાં પણ તેજ નિશ્ચય સાથે તે મનાનું પુનરાવર્તન કર્યું હતું; પણ હિંદુસ્તાનમાં તે મના નાકરાએ તેની કંઈજ દરકાર કરી નહતી. હવે ૧૭૬૬ ના ૧૭ મી મેના પત્રમાં લાર્ડ કલાઈવની યેાજના પ્રમાણે વેપાર ચલાવવાની મજુરી એમણે આપી નહિ, છતાં તે હુકમ તેમણે ન માન્યા; અને કરારા થઈ ગયા છે, નાણાં ધીરાઈ ગયાં છે, એવાં બહાનાં કાઢી એ વર્ષ સુધી વેપાર ચલાવ્યે ગયા.
લોર્ડ કલાઇવે સને ૧૭૬૭ માં આ દેશ છેડયા. અને મિ. વર્લ્ડ ગવર્નર થયા, જેમણે ૧૭૭૦ સુધી અમલ ભાગવ્યો. તેમના પછી કાર્ટિયર આવ્યા તે ૧૭૭ર સુધી રહ્યા. વર અને કાર્ટિયરની કારકીર્દિમાં પ્રથમ જે જુલમ ચાલતા હતા. તે કાયમજ રહેા. કલાઇવે રાજ્યતંત્રની જે વ્યવસ્થા કરી હતી તે એવડા અમલની વ્યવસ્થા હતી. મહેસુલની ઉધરાત હજી નવાબના રાજ્ય કાશ માટે થતી; ન્યાય હજી નવાબના અમલદારને હાથે અપાતા હતા; અને દરેક કામકાજમાં નવાબની સત્તાનું મિષ આગળ ધરવામાં આવતું હતું. પણ બધા નફ્ા ઇસ્ટ ઇન્ડિયા કમ્પની કે જે અત્યારે આ આખા મુલકના વાસ્તવિક ધણી હવા, તેમને જ જતા. કમ્પનીના નાકરા પોતાના ખાનગી નફાને માટે બેહુદ જુલમ ગુજાર્યે જતા હતા;–નવાબના નાકરાને ઠ્ઠીવરાવીને, અને નવાબની ન્યાયસભાને પેાતાના હિત માટે ત્રાસસભા બનાવીને. ઇંગ્રેજ ગવર્નર આ જાતા, તેને વખાડતા, પણ કઇપણ ઉપાય કરવાનું તેનામાં સામર્થ્ય નહેાતું. ગવર્નર વસ્યું લખેછે કે અમે આપણી અને નવાખીની વચ્ચેનાં અન્યતા તદ્દન તેાડી નાંખ્યાં અને કેાની આણુ માનવી એ બાબતમાં દેશીએ સભ્રમમાં પડ્યા. સત્તા આવી વિભકત અને ગુંચવાયલી હાવાથી ખીજે કાઇ
""