________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૫૩
પ્રકરણ ૯ મું
નાણાં પ્રકરણ અને આર્થિક અપવાહ
ઇસ્ટ ઇન્ડિયા કમ્પજીને પટ ૧૮૩૩ માં ૧૮૦૪ થી ૨૦ વર્ષ માટે તાજે થયો. આ વખતે નાણાં સંબંધી જે ગોઠવણ થઈ તે હવે સમજીએ.
એઠરાવ કરવામાં આવ્યો કે તે તારીખથી ઇસ્ટ ઇન્ડિયા કમ્પની એપાર તમામ બંધ કરવો, અને માત્ર રાજ્યકર્તા અને કારભારી તરીકે જ રહેવું. કમ્પનીના સરહદી તેમજ બીન્ન કરજે હિંદુસ્તાનની જાહેર ઉપજમાંથી ભરવી; અને કમ્પનીને તેજ ઉપજમાંથી ભાગીદારોએ ભરેલી મુડી ઉપર દર વર્ષે ૧૦ પાઉન્ડ દરે વ્યાજ આપવું; ૧૮૪ પછી કમ્પનીને વ્યાજ લેવાને આ હક્ક દર સે પાઉ બસે પાઉંડ આપીને સરકારની મરજી થાય તે રદ કરવાને પાત્ર ઠરાવ્ય; અને છેવટે એમ કરાવ્યું કે જે કપની ૧૮૫૪ પછી બંધ થાય અથવા પાર્લમેન્ટની સત્તાથી તેમની પાસેથી હિંદુસ્તાનને રાજ્યકારભાર લઇ લેવામાં આવે તે ઉપરનાં નાણાં તે તારીખથી એક વર્ષની અંદર સરકાર પાસે માગવાને કમ્પનીને હક થાય છે; અને આવી રીતે કરેલી માગણીનાં નાણું ત્રણ વર્ષમાં પુરાં પાડવાની સરકાર એકવણુ કરશે. સને ૧૮૩૩ ના કાયદામાં આ પ્રમાણે મુખ્ય કરાવે થયા.
આ ગોઠવણના સંબંધમાં ટીકા કરવાની જરૂર નથી. બ્રિટિશપ્રજાએ જ. શહૂના બીજા ભાગોમાં રાજ્યો મેળવવાને માટે કરોડ નાણાં ખરચ્યાં હતાં, પણ હિંદુસ્તાનમાં એક સામ્રાજ્ય સાંપડવું, લાઇઓ લડાઈ, અને રાજયવહીવટ ચાશે, તે બધું હિંદુસ્તાનને જ ખરચે બ્રિટિશ પ્રજાએ એક કટિ બદામ સરખી ઋણ પેલી નહિ. વળી જે વેપારની કમ્પનીએ આ રાજ્ય મેળવ્યું તેણે બે
3