________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૫
ઊંચી કેળવણી તરફ જવાય. અત્યારે હિંદુસ્તાનની કેળવણીના સંબંધમાં આ રાજ્યનીતિ વર્તે છે.
સાત વર્ષના પરગજુ અને ફતેહમંદ અમલ પછી ૧૮૭૫ ના માર્ચની ૨૦ મી તારીખે લેર્ડ વિલ્યમ બેન્કેિ હિંદુસ્તાન છોડયું. મેલેએ બેન્ટિન્કની પ્રતિમાની પીઠિકા ઉપર લખ્યું છે તે પ્રમાણે-“પ્રજાનું સુખ એ રાજ્યનું સાધ્ય છે ”એ એ કદી ચૂક્યો નહતો.
હિંદુસ્તાનમાંથી ઉપરામ લીધા પછી બેન્કિ ૧૮૩૭ માં લિબરલ પક્ષનો પાર્લમેન્ટને સભાસદ ગ્લાસગો શહેર તરફથી નિમાયે હતું પણ તેણે પિતાને ઘણે વખત ફ્રાન્સમાં-ત્યાં તે વખતનો રાજા લ્યુઇ ફિલિપ-એને મિત્ર હતું-ત્યાં ગાળે અને ૧૮૩૯ માં તે પારિસમાં મરણ પામે. યુરોપીયને તરફથી એના ઉપર જે નિન્દાના વર્ષાદો વરસાવ્યા હતા તે ભૂલાઈ ગયા, અને ચાર વર્ષ પછી વેલ્યને નીચેના શબ્દોમાં બેન્ટિન્કના અમલનું વર્ણન આપ્યું છે જેને હિંદુસ્તાનમાં સાર્વત્રિક અનુદન અપાય છે.
, “લેડ વિથમ બેટિન્કના સંબંધમાં મારે સાક્ષી પૂર્વી જોઈએ કે જોકે હિંદુસ્તાનમાં આપણું રાજ્ય સ્થાપન કરવાનું માન બીજાઓને ઘટે છે તો પણ તે રાજ્યને ખરા પાયા ઉપર મૂકવાને મોટો યશ બેન્ટિન્ટને ઘટે છે. આ પાયે એ કે હિંદનું રાજ્ય હિંદવાના ભલા માટે ચલાવવાનું છે, અને એમાંથી જે લાભ આપણને મળે તે તેને આનુષાંગિક લાભોજ લેવા જોઈએ.”
મને એલિફન્સન બેટિક વેલ્યન મેટાફ મેકેલે એમના જેવા પુરૂએ હિંદુસ્તાનના રાજ્ય વહીવટના સંબંધમાં બહુ ઉંચી ભાવના ધારણ કરી હતી અને જે એક પ્રજા બીજી પ્રજાના લાભસારૂ મહેનત કરે એવું શક્ય હેત તે આજે હિંદુસ્તાન ઉપર હિંદવાના હિત માટે રાજ્ય કરાતું હોત, પણ મનુષ્યસ્વભાવમાં જ એક કામ બીજી માટે મહેનત કરે એ અસંભવિત છે. અને, અત્યાર સુધી હિંદુસ્તાનના તમામ સ્વાર્થો વ્યાપાર વિષયક ઐગિક