________________
૩૧૨
પ્રકરણ ૭ મુ
એના વહીવટી અને કેળવણી સંબ ંધના સુધારા મના અને એન્ક્રિ ન્સ્ટનના માર્ગો ઉપરજ હતા. ઈન્સારી કામમાં દેશી અધિકારીઓને મેગ ભાગ આપ્યા, અને સદરઅમીન એ હાદ્દાથી દેશી જન્નેની એક ઊંચી પાયરી આ ખાતામાં સ્થાપી. કારાબારી અને મ્હેસુલના ખાતામાં પણ કેટલું ક કામ તેમને સાંધ્યું, અને ડેપ્યુટિ લેટર એ હેાદ્દાથી આ ખાતામાં પણ એક ઊંચી પાયરી સ્થાપી. તે પછી ૭૦ વર્ષના અરસામાં હિંદુસ્તાનના કેળવાયેલા લાકે કઠણ અને જવાબદારીવાળા કારોબારી કામને માટે પેાતાની શકિત પ્રામાણિકતા અને લાયકાત સાખીત કરીછે.
ઉત્તર હિંદુસ્તાનમાં ૧૮૨૨ ની સાલમાં થયેલી જમાબંદી જેમાં ઉપજના (ચારમાંથી) ત્રણ ભાગ જેટલા રાજ્યહુ હરાવવામાં આવ્યા હતે, તે લોકોને અત્યંત જુલમી લાગ્યા હતા. લેર્ડ વિશ્વમ બેન્ટિકે તે રીત ફેરવી નાંખી, અને રાજ્ય હક્ક કમી કરીને જેટલા કર્યો. ૧૮૩૩ માં બર્ડની દેખરેખ નીચે નવીન જમાળદી કરવામાં આવી તેથી લોકોને બહુ કરાર થયા, અને જમીનની ઉપજમાં વધારા થયા.
એમનાજ અમલ દરમિયાન રાજા રામમેાહનરાયે સતીના રિવાજ બંધ કરવામાં મદદ કરી અને સ્લીમાને ઠંગીને નષ્ટ કરી,
કમ્પનીના ચાર્ટર ૧૮૩૩ માં તાજો થયા, અને કમ્પનીનેા વેપાર નાબુદ થયા. હવેથી તેઓ હિંદુસ્તાનના વહીવટ કરનારાજ માત્ર રહ્યા અને લેડુ વિ થમ મેન્ટિક આ કામ માટે બહુ સમર્થ મદદગાર નીવડયા, આજ વખતે ગવર્નર જનરલની સભામાં વ્યવહારમત્રીની એક જગ્યા નવી સ્થાપવામાં આવી અને વિખ્યાત મેકાલે હિંદુસ્તનના પહેલા વ્યવહારમન્ત્રી નીમાયા.
લેાર્ડ વિલ્યમ અન્ટિન્કને જેવા ઉત્સાહી મન્ત્રીએા હતા તેના કરતાં વધારે ઉત્સાહી મન્ત્રીએ ખીન્ન કૈાઇ ગવર્નર જનરલને નહાતા. ઉપર આવી ગયું' છે કે ટ્રેવેશ્યનને હિંદુસ્તાનના વેપારાને આટલા બધા વખત સુધી રોકી