________________
૩૦૬
પ્રકરણ ૭ મુ.
કામે લગાડી બ્રાહ્મણોના વખતના હિંદુ કાયદા અને મહારાષ્ટ્રના રિવાજોને સંગ્રહ કરવા માટે ઇરાદે હતા પણ મળે તેવા કામ કરનારા મળ્યા નહિ, અને આ રાદો બર લાવવાના મેં જેમ જેમ વધારે વિચાર કર્યા તેમ તેમ મને તે વધારે ને વધારે ભારે જણાયા.
હિંદના ઇતિહાસકારાએ આ વાત સ્પષ્ટ કરીને તાવી નથી કે છેલ્લા ૧૫૦ વર્ષમાં હિંદુસ્તાનના રાજ્યવહીવટની ગતિ હુંમેશાં યુરોપના ઇતિહાસના પ્રભાવથી રચાયે ગઇ છે. ક્રેડ્રિક ધિગ્રેટનાં યુદ્દોથી જ ઇંગ્લંડ અને ફ્રાન્સ વચ્ચે લડાઇઓ થઇ, જેના પરિણામમાં ફ્રેન્ચના પગ હિંદમાંથી ટળ્યા. નેપેલિયનના યુદ્ઘાએજ વેલ્લી અને લેર્ડ હેસ્ટીંગ્સે વ્હેરી લીધેલાં યુદ્ધેાને જન્મ આપ્યા હતા. તે પછી ઇંગ્લંડમાં ન્યાયના વહીવટી અને ખીન્ન આંતર સુધારાઓના યત્ને શરૂ થયા, અને તેણે હિંદુસ્તાનમાં તેવા સુધારાઓને જન્મ આપ્યો; અને મદ્રાસ મુંબઇ અને બંગાળામાં લેાકને રાજ્યકાર્યમાં વધારે ભાગ મળ્યા. તે પછીના ૭૦ વર્ષની દરમિયાન પણ ઇંગ્લાંડમાં જ્યારે જ્યારે શાન્તિ અને સુધારાના યુગ પ્રવર્તો હતા, ત્યારે હિંદમાં પણ કાષ્ઠ પ્રકારના સુધારા થતા હતા, અને જ્યારે જ્યારે ત્યાં યુદ્ધ તરફ વલણ દેખાતું ત્યારે અહીં પણ મ્હારી તૃષ્ણાવાળી ચેાજનાએ અને વખતે મૂર્ખાઇભરી લડાઇને જન્મ મળતા. આપણા દેશમાં લોકપ્રતિનિધિ જેવું કાંઇ ન હાવાથી દેશ અનેક અર્થમાં ઇંગ્લેંડને આધીન રહે છે; અને હિંદુસ્તાનના લેાકેાને ઘણી વાર ઈંગ્લેંડના લેાકની ક્ષણિક ધેલછાને લીધે અકુશલ રાજ્ય કારભાર ને મૂર્ખાક ભરેલી લડાઇનાં ખરચાને તાબે થવુ પડયુ છે.
જે સમયની વાત આ પ્રકરણમાં ચાલે છે તે વખતે ઇંગ્લાંડમાં બહુ તન્દુરસ્ત પ્રકારની નીતિ ચાલતી હતી; અને તેને લઇને મના, એલ્ફિન્સ્ટન અને એન્ટિન્કને હિંદુસ્તાનમાં કાયદાઓના સુધારા કરવાનું મન થયું એટલું જ નહિ પણુ રાજ્ય વહીવટમાં યેાગ્ય ભાગ માગવાના લોકોના ઉપક્રમ ઉપર અનુગ્રહની દૃષ્ટિથી જોવાયું; એલ્ફિન્સ્ટનના અભિપ્રાયા પણ મનાના જેવાજ સ`ગીન અને તલસ્પર્શ