________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩.૦
હતા, અને તે વિચારે જ્યારે ત્યારે તે સવાલની ચર્ચા થતી ત્યારે ત્યારે તેણે પદ્મામાં અને નોંધામાં બતાવ્યા છે. ૧૮૮૨ માં મના ઉપર લખેલા પત્રમાંના નીચેના ઉતારા એક ઉદાહરણ રૂપે અહીં આપ્યા છે.
46
મેં સાંભખ્ખુ` છે કે તમે એક સ્વદેશી સભા જેવુ કાંઇક મદ્રાસમાં સ્થાપ્યું છે. તે યે।જનાના સ્વરૂપતી. મને માહિતી . આપશે તે તમાશ ઘણા ઉપકાર માનીશ. મને તેને એક લાભ એ જણાયા છે. કે તેથી દેશીઆને ઊંચી અને જવાબદારીવાળી જગ્યાઓના અધિકાર આપવાની તક અપાય છે; એ યેાજના ન્યાય અથવા ખીજા કોઇ ખાતામાં અમલમાં મૂકી શ ક્રાય એવી છે કે કેમ તે બાબતમાં તમારે અભિપ્રાય જાણવાની મને ઇચ્છા છે. દેશીઓ ઉપર રાજ્ય ચલાવવા સારૂ સારા દેશી સલાહકારા આવશ્યક છે તે ને સ્પષ્ટ છે, પણ તે ઉપરાંત દેશીઓને પેાતાના દેશના રાજ્યવહીવટમાં કાંઈ ભાગ આપવાને રસ્તો સરળ કરવા તે પણ જરૂરતું છે. આ પ્રમાણે કરવાતી આપણને ફરજ પડવાને હજી વખતે પચાસ વર્ષની વાર છે, પણુ રાજ્યની અને કેળવણીની જે પદ્ધતિ આપણે સ્થાપિત કરી છે, તે લેના મનમાં કાઇક દહાડા પણ એવા ફેરફાર કરશે કે જેથી માત્ર તાબાની નેકરીઓમાં તેમને પૂરી રાખવા એ વખતે સ ંભવિત નહિ રહે; અને જો આપણે પ્રથમથી તેમના સામર્થ્ય અને અભિલાષાને માટે યાગ્ય દ્દાર નહિ પૂરાં પાડ્યાં હોય તા એવા ધડાકા થશે કે જે આપણા રાજ્યને વખતે ઉથલાવી નાંખે, ચાર વર્ષે પછી હેન્રિ એલિસ ઉપર લખેલા એક પત્રમાં એલ્ફિન્સ્ટન આ બાબતમાં પરિવ થયેલા પોતાના અભિપ્રાય વધારે જોરદાર ભાષામાં લખે છે.
હંમેશાં મને એમ સૂઝે છે કે આપણે જેવા ચીનાઓ અને ટાર્ટારના સબંધ છે તેવી રીતને સંબધ, હિંદુસ્તાનની રૈયત સાથે હાવા જોઇએ. સર્વોપરિ રાજ્યસત્તા અને લશ્કરી સત્તા આપણા હાથમાં રાખવી અને આખા ય ત્રને ગતિ અને તેજ આપી શકાય એટલા કાબુ રાખીને બાકીની
*