________________
પ્રકરણ ૬ હું.
જે લેકા-રાધન પરાયણતા અને બીજા સદ્દગુણે દેખાયા હતા તે શબ્દેશબ્દ આપણને જણાય છે.
મને કહે છે કે, ખેતીવાડીના દડીઆની દાડી સરાસરી મહિનાને ૪ શાલીંગથી ૬ શીલીંગ છે. અને નિર્વાહનું ખરચ સરેરાશ માથા દીઠ વરસ દહાડે ૧૮ શીલીંગથી ૨૭ શીલીંગ થવા જાય છે લંડને ઉનને માલ હિં, કમાં ખપવા કાંઈ સંભવ નથી, કારણકે લેકે પિતાનાં બનાવેલાં જાડાં ઉનનાં કપડાં વાપરે છે, તેઓ માલ પેદા કરવામાં બહુ હુશીઆર છે, અને બ્રિટિશ હાલનું અનુકરણ કરવાની તેમનામાં શક્તિ છે. હિંદુ સ્ત્રીઓ તેમના સ્વામિની ગામ છે કે કેમ? તે સવાલના જવાબમાં મનાએ કહ્યું કે “અહીંની સ્ત્રી
ને પિતાના કુટુંબમાં જેટલો પ્રતાપ છે એટલે જ તેમને પણ તેમના કુટુંબમાં ત્યાં આગળ છે.” અને પછી હિંદુઓને સુધારે ખુલ્લાં બજાર કર્યો વધવા સંભવ છે કે કેમ-તેના જવાબમાં પ્રસિદ્ધ જવાબ આપે છે કે “હિંદુઓને સુધારો એ શબ્દથી તમે શું કહેવા માગે છે તે હું સમજતો નથી. પદાર્થવિધાની હચી શાળાઓમાં, રાજ્યનીતિશાસ્ત્ર અને રાજયવ્યવસ્થાના વહીવટમાં, અને મનના વહેમ અને ભાતિઓ દૂર કરી ગમે તે દ્વારેથી જ્ઞાન સંપાદન કરવા રૂપ કેળવણીમાં તેઓ યુરોપિયનથી ઉતરતા છે; પણ ખેતીની સારી પદ્ધતિ, માલ પેદા કરવાની અનુપમ કુશળતા, સગવડ અથવા મોજશોખને માટે જે જોઈએ તે ઉત્પન્ન કરવાની શકિત, લખવા વાંચવા અને લેખાંનું જ્ઞાન આપવા સારૂ દરેક ગામડાંમાં સ્થાપવામાં આવેલી શાળાઓ તેમની અને ધર્માદાની વૃત્તિના આતિથ્યની અને ધર્માદાની વૃત્તિ અને સ્ત્રીઓ, સુકુમાર વર્તણુક એ બધાં જે સુધરેલા લોકેનાં ચિન્હ હોય તો હિંદુઓ યુરોપના લકે કરતાં ઉતરતા નથી, અને જે બે દેશો વચ્ચે સુધારાને વેપાર થઈ શકે તે હેય તે હું ધારું છું કે ઈશ્વેને ત્યાંથી આયાત કરવામાં વધારે ફાયદો થશે