________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. રણ સર જોન માલકમ જે આપણે દેશના લેકેમાં ઘણું રહ્યા હતા અને જેમના જેટલું આપણું સંબંધે જ્ઞાન બીજા કોઈ અંગ્રેજને ભાગ્યેજ હશે તે આપણું શીલ સ્વભાવ સદગુણને માટે ઉંચો પુરાવો આપે છે. ઉત્તર હિંદુસ્તાનના સંબંધમાં બેલતાં તે લખાવે છે કે,
“હિંદુઓ સામાન્ય રીતે ઊંચા કદને માટે જેટલા પ્રખ્યાત નથી તેટલા કેટલાક ઉત્તમ માનસિક ગુણોને માટે પ્રખ્યાત છે. તેઓ બહાદુર, ઉદાર અને દયાવાળા છે, અને તેમનું સત્યવક્તવ તેમની હીંમતના જેટલું જ અવધેય છે.” પછી તેઓ બ્રિટિશ માલ વાપરશે કે કેમ તે સંબંધે સવાલ પૂછતાં સર જૈન માલ્કમ જવાબ આપે છે કે “તેઓ યુરોપીયન માલ વાપરે એવો સંભવન કારણકે એમની સાદી રીતભાત છતાં તેઓને કદાચ જરૂર પડે એમ માનીએ તેપણ તેમની પાસે તે ખરીદવાનાં સાધન નથી.”
ગ્રીમ મર-જેમણે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીની ડાકટર તરીકે અને રવિન્યુ અને પોલિટિકલ ખાતામાં નોકરી કરી હતી, તેઓ ભારતવર્ષના લેકનું આમ વર્ણન આપે છે –
તેઓ સ્વભાવે નરમ છે. રીતભાતમાં સફાઈદાર છે, અધિકારીઓના આજ્ઞાપાલક છે, પોતાના ધર્મશાસ્ત્રના પરમભકત છે, અને તેમાં ઉપદેશેલાં વ્રતાદિક કર્મો કરવામાં તેઓ ગફલત કરતા નથી.” અને યુરોપીયન માલ દાખલ થવાના સંભવની બાબતમાં તેઓ લખાવે છે કે લોર્ડ વેસલીએ રોહીલખંડમાં બ્રિટિશ માલ પ્રદર્શિત કરવા સારૂ મેળા ભરીને-અને હરદ્વારના મેળામાં તેવાજ હેતુથી બ્રિટિશ રેસિડન્ટને હાજર થવાને હુકમ કરીને તેમ કરવા પ્રયત્ન કર્યો હતો.
પણ સહુથી વધારે અગત્યને સાક્ષિ સર ટોમસ મને હતો. આ પ્રખ્યાત સ્કોચ ગૃહસ્થના પુરાવામાં પહેલેથી છેલ્લે સુધી ૨૭ વર્ષની કારકીર્દિ દરમિયાન