________________
બ્રિટિશ હિદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૨.
આનાથી વખતે વધારે પડતા આકાર ઠરાવાય કારણ કે લાંબા વર્ષોંના ગાળામાં ઉપજના છાસઠે ટકા લોક આપી શકે નહિ. આટલા માટે સરકાર એવા ઠરાવ ઉપર આવી છે કે સરાસરી ચેાખી ઉપજના ૫૦ ટકાએ સરકાર હદની મર્યાદા બાંધવી, આને અર્થે એવા નથી કે સરાસરી ચેાખ્ખી ઉપજના પચાસ ટકાએ સરકાર હુ મુકરર કરવા, પણ બીજી બધી બાબતે ધ્યાનમાં લેવાની સાથે આ વાત પણ ધ્યાનમાં રાખવી કે સરકાર હુ જે થાય તે સરેરાશ ચાખ્ખી ઉપજના અડધની આસપાસ હોવા જોઇએ. છાસા ટકાની આસપાસ નહિ.
""
""
અર્ધા સૈકા સુધી વારંવાર ભૂલેા કર્યા પછી સરકારે આસરે ચાખી ઉપજના પચાસ ટકાની હદ ઠરાવી અત્યારે આ ધારણ જ્યાં યાવચ્ચન્દ્રદિવા કરે। જમા નથી ત્યાં સાર્વત્રિક છે. મદ્રાસ અને મુંબ‰માં સર ચાર્લ્સ વુડના ૧૮૬૪ ના ખરીતાથી આર્થિક રેન્ટ ના અરધ પ્રમાણ જેટલા સરકાર હક મુકરર કરવામાં આવ્યા છે. સહરાનપુરના નિયમેક્રમાં પણ ૧૮૫૫ ના નિયમા પ્રમાણે અરધને ઠરાવ થયા છે. આ ધારણને સખ્તાઇથી અને પ્રમાણિકપણે વળગી રહેવામાં આવે તે હિંદુસ્તાનની સરકારને ધા લાભ થાય.
.
.
પણ જ્યાં લેાકાને કાં અવાજ જ નથી અને મહેસુલના અધિકારીઓના હાથમાં મહેસુલી નીતિ છે, ત્યાં સ્પષ્ટ હુકમાના અથા તાણી ખેંચીને કરવામાં આવે છે અથવા ખાટા અર્થો થાય છે કે જેથી નિયમા કારાણે મૂકાય છે. મદ્રાસ અને મુંબઇમાં આ કેવી રીતે થયું હતું તે ખીજે ઠેકાણે વર્ણવ્યુ છે, લેડ કૈનિ ંગે તે। આખા હિંદુસ્તાનમાં યાવચ્ચન્દ્ર દિવાકર જમાળદી કરવાની દરખાસ્ત ૧૮૬૨ માં કરી હતી. તેને લેર્ડ લેરેન્સ, સર ચાર્લ્સે વુડ અને સર સ્ટે નર્થકાર્ટ ટકા આપ્યા હતા, પણ આખરે ૧૮૮૪ માં તે ર૬ ગઇ. સહરાનપુરના ધારા પણુ રેવિન્યુ અધિકારીએ અમલમાં આવવા દેતા નથી. તે ધારાઓના અર્થ તા સ્પષ્ટ છે. સરાસરી ચેપ્પી ઉપ જના પચાસ ટકાથી વધારે સરકાર હક્ક ન હોવા ોઇએ એવુ તે ધારાઓનું