________________
EY
પ્રકરણ .
ચેાખ્ખુ ધેારણ છે; પણ અમલ કરતી વખતે આ ધારાનેા અર્થે ભવિષ્યની લેખ્ખી ઉપજ એવા કરવામાં આવે છે. કાઇ મહાલની ચોખ્ખી ઉપજ ૧૨૦૦૦ રૂપિયા હોય તેા સરકાર હુ ૬૫૦૦ કે ૭૦૦૦ સુધી આકારાય કારણ કે જતે દહાડે મહાલની ઉપજ ભવિષ્યમાં ૧૩૦૦૦ કે ૧૪૦૦૦ રૂપિયા સુધી પહોંચે. વળી જમીનને આકાર ચોખ્ખી ઉપજના ૫૦ ટકા જેટલેજ હાવા જોઇએ એમ છે છતાં, કેળવણી, પાસ્ટ આપીસ વિગેરે અદ્દલ નવા કરેા નાખવામાં આવે છે અને તે આકારના પ્રમાણમાં આકારવામાં આવે છે, અને તેથી કરીને જમીન ઉપજતા સરકારનો ભાગ વધે છે. આ શું કહેવુ જુદુ અને કરવું જુદું એવી રાજનીતિ નથી, ?
પ્રકરણ ૬ હું.
~~·030:0
ઉદ્યોગની પડતી.
૧૭૯૬-૧૮૧૩
ઓગણીસમા સૈકાના પહેલા દસકા સુધી તે હિંદુસ્તાનના લાકે તરેહ તરેહના ધધા રાજગાર કરતા હતા તે આપણે પાછળ જોઇ ગયા. વણવાને ધંધા સર્વ સાધારણ હતા. લાખા સ્ત્રીએ સુતર કાંતીને ગુજરાન ચલાવતી; અને ર'ગવાને, ચામડાં કેળવવાના, કસારાના, એ બધા ધંધા લાખા માણસે ને
રાજી આપતા હતા.
પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીની રાજ્યનીતિ હિંદના ઉદ્યાગાને ખીલવવાની ન હતી. છેક ૧૭૬૯ ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા. કમ્પનીના અધિષ્ઠાતાઓએ રેશમુ