________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઈતિહાસ.
અમારો એ હેતુ પણ નહતું. જે કારણ માલમ પડે તે તે રકમ ઓછી કરવા અમે તૈયાર હતા પણ આખી રકમ એક સામટી મુકરર કરવાને હેતુ એ હતું કે લેકોને જ પિતાની બાબતમાં તપાસ કરવાનું મન થાય અને તેમને સતેવાકારક થાય તેવી ગોઠવણ ઉપર તેઓ પોતાની મેળે જ આવી જાય.
આ બર્ટ બડે પિતે વર્ણવેલી રીત ખેડ ખાંપણ વિનાની છે એમ તે કહી શકાય તેમ નથી, પણ મુંબઈની રીત કરતાં તે વધારે સારી હતી. મુંબાઈમાં તે ગોલ્ડફિન્ચ કહે છે તેમ સરકાર દરેક ખેતર ઉપર જમાલન્દી ઠરાવે અને ખેડુએ કાંતિ તે જમાદી ઉપર એ ખેતર રાખવું અથવા કાઢી નાંખવું.
ઉપજ અને સરકાર હક્કનું પ્રમાણ શું છે? એ પ્રશ્નના જવાબમાં મિ બડે કહ્યું કે મારું સામાન્ય માનવું એવું છે કે દશમા ભાગ કરતાં વધારે નહીં અને તેમણે વધારે ઉમેર્યું કે મદ્રાસ અને બીજા ભાગમાં સુપ્રસિદ્ધ છે કે જમાળન્દી પહેલેથી બહુ ઉંચી મુકરર કરવામાં આવી છે અને તેથી લોકો નિર્ધન થતા જાય છે.
રોબર્ટ બડે હિંદુસ્તાન છોડ્યું તે વખતે તેણે આરંભેલું કામ લગભગ પૂરું થયું હતું, અને તેની દેખરેખ એક બીજા લાયક અમલદારને સેંપવામાં આવી હતી. ૧૮૪૩ થી ૧૮૫૩ સુધી જેમ્સ ટોમેસન વાયવ્ય પ્રાંતના વે. ગવર્નર હતા. તેઓ ઘણાજ માયાળુ અને પરોપકારી હતા. તેમણે ૧૮૪૪ માં સેટલમેન્ટ અધિકારીઓને માટે સૂચનાઓ ઘડી કહાડી કે જે આ બાબતના ધારાઓનો પહેલવહેલે સંગ્રહ છે. ઘણાં વર્ષ સુધી આ ધારો મુખ્ય પ્રમાણે મનાતે, તેની પ્રસ્તાવનામાં નીચેનાં ધોરણો નિયત કરવામાં આવ્યાં છે. - ૧. દેશમાં તમામ વસતિવાળા મુલકના ચોકસ સીમાઓવાળા મહાલ પાડવામાં આવ્યા છે. દરેક મહલ ઉપર વીસ અથવા ત્રીસ વર્ષને માટે જમાના એક રકમ મુકરર કરવામાં આવી છે. તેની ગણત્રી એવા ધોરણે કરવામાં આવી છે કે જમીનની ખી ઉપજમાંથી અમુક નફે રહી શકે. એમ ધારવું કે
16.