________________
૨૪૪
પ્રકરણ ૫ મું.
બનારસ વિભાગ છલે ગેરકપુર
આઝમ ગઢ
૪૧૧૫૨ ૧૪
૧૯૨૭૨૩૪
૧- ૧-૩ ૧-૧૫-૪
| ૧૬પ૨૯૩
૭૭૩૬૧૬
ૉબર્ટ બે હિંદુસ્તાન છોડયું ત્યાં સુધીના તેમના કામને આ સારાંશ હત. દશ વર્ષ પછી જ્યારે તેમની હાઉસ ઑફ કોમન્સની સિલેક્ટ કમિટી રૂબરૂ જુબાની લીધી ત્યારે તેમણે નીચે પ્રમાણે ખુલાસે ર્યો હતો –
પહેલી જમીનની માપણી કરવી શરૂ કરી; તે પછી ખેતરના નકશા કર્યા, તે પછી એક સારા કેળવાયેલા અમલદાર પાસે સીમાઓની રીતસર માપણી કરાવી. આથી ખેડવાણ અને ખરાબાની ખબર પડે અને રીતસર સામાન્ય માપણુથી ગામ સીમને આકાર કેવો છે તેની પણ ખબર પડે. તે પછી તે તમામ પ્રદેશના ઉપર સરકાર હક કેવી રીતે ઠરાવે તે વિચાર કરવામાં આવ્યો તે પછી એ આખા પ્રદેશ ઉપર સરકાર હકકેટલો મૂકો તેને નિર્ણય થાય ત્યારે ગામ દીઠ કેટલે ઠરાવ તેને વિચાર થાય, એ પછી લેકેની રજુવાત થાય. ઘણું કરીને ત્યાં લોકોની સાથે ખેતરમાં જ કે ઝાડ નીચે જ મસલત થાય. ઘણી વખત વાંધા લેવામાં આવેઃ “આ બહુ ભારે છે,” “મારૂં ગામ આટલું આપી શકે તેમ નથી,” “આ ગામ ગરીબ છે" વગેરે. પછી તેઓને કહેવામાં આવે કે “અમારે તે આ આખા પ્રદેશમાંથી આટલું લેવાનું છે તેમાં તમારા ભાગે જે આવે છે તે તમે આપી શકે તેમ નહોત કયું ગામ વધારે આપી શકે એમ છે એમ તમારે બતાવવું જોઈએ.” આ ઉપરથી પછી તેઓ પિતપોતામાં તે બાબતની ચર્ચા કરે.... આખા પ્રદેશ ઉપર જે જમાબન્દી મુકરર કરી હોય તેને ચુસ્ત થઈને વળગી રહેવાનું નથી,