________________
૨૩૪
પ્રકરણ ૫ મુ.
સર ચાર્લ્સ મેટકાફની મિનિટ,
ગ્રામપૂગા એ નાનાં પ્રજાસત્તાક રાજ્ય જેવા છે. ધણું ખરૂ જે બેઇએ તે બધું તેમાં મળી આવે છે અને પરની સાથે સંબંધની ક! જરૂર નથી. જ્યાં કંઇપણ ટકી ન શકે ત્યાં તે ટકી રહેતા જણાય છે. એક પછી એક વંશે ગગડતા જાય છે. એક પછી એક રાજ્યપરિવર્તી થયે જાય છે. વારાફરતી હિંદુ, પઠાણુ, મેઘલ, મરાઠા, શીખ, ઈંગ્રેજોની બાદશાહતા થાય છે પણ ગ્રામપૂગા એના એજ છે. સ`કુટની વખતમાં તેએ હથીઆર ધારણ કરે છે, શત્રુનું લશ્કર તેમના પ્રદેશમાં થઈને ચાલ્યું જાય. ગ્રામપૂર્ગા પેાતાનાં ઢોર પેાતાના ગામના ગઢમાં પૂરી દે છે અને દુશ્મનને ખીજવ્યા વિના તેને રસ્તે જવા દે છે. જો તેમના સામે લૂટફાટ ચલાવવામાં આવે અને દુશ્મનના બળ સામે ટકી શકાય તેમ ન હોય તેા તેઓ દાસ્તીવાળાં ગામેામાં ભરાઇ જાય છે; પણ જ્યારે તાક્ાન જતું રહે ત્યારે પાછા પોતાના ગામામાં આવે છે, અને સહુ સહુને ધંધા સંભાળી લે છે. જો કોઇ દેશ ઘણાં વર્ષો સુધી લૂટફાટના પઝામાં રહે તે તે ગામેામાં જલદી વસ્તી ન ભરાય પણ આખરે જ્યારે તાક્ાન શાન્ત થાય ત્યારે લેાકા પેાતાનાં ગામ વસાવ્યા વિના રહે નહિ. એક જમાને જતા રહે તે ખીજો જમાના પણ આવીને રહે, શકરા બાપની જગા લે. ગામતળીઉં તેનું તેજ રહે, ઘરની જગાએ પણ તેની તેજ. જમીનેા પણ તેની તેજ. જે વખતે ગામ ઉજજડ થયું' તે વખતે ઘર બાર સીમના સંબધમાં જેમની જે સ્થિતિ હાય તેની તે સ્થિતિ તેમના વંશજોને માટે ફાયમ રહે છે. નજીવાં કારણેાથી તે તેમા ગામ ઉજ્જડ કરે પણ નહિ, કારણકે ઘણીવાર તે તેાફાનના વખતમાં પોતાનુ ધર સાચવી રહે છે અને લૂટાઢ અને જુલમને હઠાવી શકે તેટલી સતિથી સામા થઇ જાય છે.