________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૪ સેનાને માત કરી. પણ હેકર સરકાર જે અત્યાર સુધી લાગ જેવાની રમત રમતા હતા તે હવે જોડાયા અને મરાઠા મંડળ સાથેની લાંબી લડાઈ હજી સુધી ચાલતી હતી તેવામાં કમ્પનીના ધુરંધર મંડળે તેમના યુદ્ધ શીલ મવર્નર-જનરલને પાછા બેલાવ્યા અને ઇન્ડિયામાં શાન્તિ વર્તાવવા લાર્ડ કોર્નવોલિસને મોકલ્યા.
લૉર્ડ વેસ્લી ઇંગ્લેંડ ગયા પછી પિટને મળે. પિટ આ વખતે મરણપથારીએ હતા. બન્નેએ પિતતાના સત્તાના પ્રદેશોમાં મોટાં યુદ્ધ ચલાવ્યાં હતાં. પિટ યુરોપનાં યુદ્ધ બંધ કરવા શક્તિવાન થશે નહીં તેમ વેલીનાં હિંદનાં યુદ્ધો પણ હજી ઘણું બાકી હતાં. પિટનાં યુદ્ધોને ૧૮૧૫ નું અને વેલ્લીનાં યુદ્ધોને સને ૧૮૧૭ નું વર્ષ જેવાનું નિર્માણ થયેલું હતું. | દરમિઆન આપણે દેશમાં તાત્કાલિક શાંતિ પસરી. હિંદમાં પહોંચ્યા પછી થોડે જ કાળે કર્ન લિસને દૈવજ્ઞા થઈ અને તેના ઉત્તરાધિકારીઓ, સર જેન બોલે અને લેર્ડ મિન્ટોએ મરાઠાને છેડ્યા નહિ. ઇસ્ટ ઇન્ડિયા કં. પનીને પટો સને ૧૮૧૩ માં નો થયા; પણ આ વખતે તેમને વેપારને અનન્યાધિકાર નાશ પામે. ચીનાઈ ચાહ સિવાયની બીજી ચીજોને વેપાર જેનો સને ૧૬૦૦ થી એટલે રાણી એલીઝાબેથના વખતથી તે અત્યાર સુધી કંપનીને અનન્યાધિકાર હતો, તે હવે બધા બ્રિટિશ વેપારીઓ માટે ખુલે થયો.
લે મોઇરાઃ છેલે મરાઠા વિગ્રહ, સને ૧૮૧૩ માં જ્યારે લોર્ડ માઈરા (પાછળથી લોર્ડ હેસ્ટિંગ્સ) ગવનર જનરલ તરીકે આવ્યો ત્યારે મરાઠા સાથે છેલ્લા વિગ્રહને સમય આવી પહોંચ્યા હતા. નેપાલ સાથે યુદ્ધ થતાં કેટલીક હિમાલયની સરહદ બ્રિટિશને મળી અને પિનારીઓને નાબુદ કરવા એક લડાઈ આ વખતે લડવામાં આવી. તે પછી ત્રીજે અને છેવટને મરાઠા વિગ્રહ આવ્યો. ૧૮૦૨ માં