________________
૧ પ્રકરણ ૧ લું.
પેશ્વા બ્રિટિશ સાથે આશ્રિતમૈત્રીમાં જોડાયા હતા પણ તેમને તે ગમતું નહોતું. છેવટે તેણે ઢોંગ છોડી દીધા અને બીજા મરાઠા સરદારે તેની સાથે સામીલ થયા. પિશ્તાનું જ સન્ય ખડકી આગળ, ભોંસલેનું સૈન્ય સીતાબાદી આગળ અને સર જોન માફકમને હાથે હલ્કરનું લશ્કર મહીદપુર આગળ હારી ગયું. અંગ્રેજે સને ૧૮૧૭ માં પેશ્વાનો મુલક ખાલસા કર્યો અને તેનો મુંબઈ ઇલાકો બનાવ્યો. વળતે વર્ષે પેશ્વાને ખુદને કેદ કર્યા અને પેશ્વા પેન્શન લઈ તીર્થ યાત્રાએ ગયા. સિંધિયા, હેકર,ભોંસલે, ગાયકવાડ એ મરાઠા સરદારને પિતા પોતાના રાજ્યમાં ઇંગ્લંડની બાદશાહી સત્તા નીચે રાજ્ય કરવા દીધા. - આ, બ્રિટિશ સત્તાના ઉપર જણાવેલા બીજા યુગન, ટુંકામાં ઇતિહાસ. ૧૯૩ ને બંગાળાન, ૧૭૯૫ નો બનારસનો અને ૧૮૦૨ અને ૧૮૦૫ ને ઉત્તર સરકાર અને બીજા વિભાગોમાં દાખલ થયેલા અચળ જમાબંદીને બંદેબસ્ત એ આ યુગનું મોટામાં મોટું અને કલ્યાણકારક વહીવટી કર્યો છે. મહેંસૂર અને મરાઠાને છેવટને માટે નાબુદ કર્યો એ આ યુગનું મોટામાં મોટું રાજકીય કૃત્ય છે. ૩. મને એલિફન્સ્ટન અને બેન્કિ .
૧૮૧૭ થી ૧૮૩.
હવે યુગ યુરેપ તેમજ હિન્દમાં શાંતિ કરકસર અને સુધારાનો છે. યુરોપની પ્રજાઓ નેપલીયનનાં યુદ્ધાથી કંટાળી ગઈ હતી, અને ટર્લના યુદ્ધ પછીજ તેમને લાંબા કાળ સુધી શાતિનાં સુખ મળ્યાં. તે પછી સને ૧૮૩૦ ને પરિવર્તન થયો. સર્વત્ર વહીવટી સુધારા અને પ્રજાને માટે નાગરિક હક સંપાદન કરવા તરફ યત્નો થયા. ઈંગ્લંડમાં ૧૮૩૨ નો રિફેર્સ એકટ થયો. બેલજીયમ હેકંડથી છૂટું પડ્યું અને પિતાનું સ્વદેશી રાજ્ય સ્થાપ્યું. જર્મની