________________
૨૧૮
પ્રકરણ ૫ મુ.
અને જમીનદારને આપવાનું તે બાકીના અર્ધે કરતાં ઓછુ હતુ. નાણાં ધીરવાની રીત અપ્રસિદ્ધ હાવાથી લાકા કરજમાં ડૂબેલા ન હતા. ઉપજ રોકડમાંથી હતે હતે વસુલ લેવાતી અને વજે ભાગ માલ લણાય ત્યારે વસુલ થતા. ઢગલામાંથી ભાગ પડ્યા પહેલાં કેટલીક બાબતે ઉપરથી કાઢી લેવામાં આવતી; ખાસ કરીને લાણીનું ખર્ચ અને આ પ્રમાણે ઢગલા ચોખ્ખા થાય તે પછી જમીનના માલિકને અડધા અડધ અને કેટલેક ઠેકાણે રુર મા લાગ મળતા. પણ ઉપર કહેવાઇ ગયું છે તે પ્રમાણે. હેરનુ તમામ ખર્ચ, માલને પાણી પાવા સારૂ તળાવા વગેરેનું ખરચ તેમજ લાણીનુ ખર્ચ જે ભારેમાં ભારે–તે તમામ ખર્ચ જમીનના માલિકને માથે હતું.
ઉત્તરના ભાગમાં સાથી હળ હાંકનારાએ મેશમના કરારે, તાકર રહેતા અને તેમને રૂા. ૫ થી ૨૦ સુધી અગાઉથી અપાતા, અને આટલી રકમ પૂરી થાય ત્યાં સુધી તેાકરી કરતા. દક્ષિણ ભાગમાં માલના ભાગ વિલન ક્ષણ રીતે પાડવામાં આવતા. જમીનના માલિક પહેલાં ખી એવ ું લે, અને બાકી જે રહે તેને ૐ ના ભાગ; દહાડીઆને બાકીને ત્રીજો ભાગ.
ડુંગરમાં વસતિ જાતે હિંદુના કરતાં ખેતીની કાળજી રાખવામાં અને ઉદ્યોગમાં કમતી, અને પીવામાં વધારે આસતિવાળી છે. પણ આ ડુંગરી જાતામાં ઉત્તરના લે! જો કે સ્ત્રી પુરૂષ બન્ને પીવામાં બહુ જબરાં તાપણુ દક્ષિણના લેાકેા કરતાં ઉદ્યાગમાં ચઢીયાતાં. આ લેાકેામાં માલ ઉપા વવાની રીત પણ વિલક્ષણ છે. ડુંગરાના અદ્ધરમાં અહ્વર ઢળાવ ઉપર પથ્થ રાની વચ્ચેની માટીમાં બે ત્રણ આંગળ ઉંડાં ઘર પાડે. આ દરેક દરમાં સેળભેળ કરેલા દાણાના ઢગલામાંથી જે આવે તેના દશખાર કણ નાંખે; અને મહિને મહિને જેમ જેમ અને જે જે દાણા ઉગતા જાય તેમ તેમ તે તે લણાતા જાય; પણ કપાસ ત ઉત્તરના લોકેાજ પકવતા, દક્ષિણના લેાકેા નહિ.