________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
તાપણું દેશાધ્યક્ષાએ તરતજ કરેલી ગાઠવણ રદ કરવાનું મને દુરસ્ત લાગ્યું નહિ; કારણ કે મને ધાસ્તી લાગી કે એવી રીતે તરતજ વચમાં પડવાથી તેઓની સત્તા જેને આ વખતે ટેકો આપવાની જરૂર હતી તે નબળી પડી જશે.’ ૧૮. માધલ સરકારના વખતની વસુલાતના જે દસ્તાવેજો મને મળ્યા છે તે ઉપરથી જણાય છે કે આ પ્રાન્તોની વાર્ષિક ઉપજ અઢી કરેડ રૂપિયા હતી. બ્રિટિશ રાજ્યની નરમ અને વાજબી પદ્ધતિ નીચે હું ધારૂં છું કે આ મુલકમાં જ્યારે પૂરેપૂરી ખેતી થશે ત્યારે અઢી કરેાડની ઉપજ વસુલ થઇ શકશે.
૨૪. આપણે હમણાંજ જે ધારા દાખલ કર્યો છે, તે પ્રમાણે આબકારી ખાતાની ઉપજ પણ પત્રકમાં બતાવેલી રકમ જેટલી તેા ઓછામાં ઓછી આવશે. ’
૧૯૩
તે પછી મીઠાની ખરીદી અને વેચાણના અનન્યાધિકાર માટે કરેલી ગાઠવણુતા હેવાલ આપે છે.
આ રિપોર્ટની સાથે ટાંકેલા પત્રકમાં નીચેના આંકડા જોવામાં આવે છે. નવાબની જમાબન્દીને આંકડા
૨. ૧૩૫૨૩૪૭૪
બ્રિટિશ સરકારની જમાનન્દી પહેલે
૧૫૬૧૯૬૨૭
..
, ૧૬૧૬૨૭૮૬
,, ૧૮૨૭,૦૬૩
,,
વર્ષે
ખીજે વર્ષે
ત્રીજે વર્ષે
,,
ઉપરના આંકડાઓ ઉપરથી જણાશે કે બંગાળા અને મદ્રાસ હાથમાં આવ્યા પછી તરતજ જે ભૂલો કરી હતી તેજ ભૂલા પાછી અહીં પણ કરવામાં આવી. ઉપરા ઉપરી લડાઇએ અને સખ્ત વસુલાતથી હેરાન થઇ ગયેલા મુલક એક મેટી અને સુધરેલી સત્તાના હાથમાં આવ્યા છે. શાન્તિને ચાહનારી અને ઉદ્યોગો પ્રજાને ક ંઇક ધારણ આપવાને તેમને ખેજો એછે કરવાની અને સાધનેને સુધારા કરવાની તક આપવાના આ વખત છે. છતાં હેન્રી વેસ્લીના અમલના પહેલાજ વર્ષમાં નવાબની જમા કરતાં કમ્પનીની. જમામાં વીસ
13