________________
૧૯૨
પ્રકરણ ૫ મુ.
પણ થયા. તેને અનુસાર પેાતાના ખાનગી ગામેા ઉપર જમીનદારીના હક્ક સ્વાધીન રાખીને બનારસના રાજાએ પેાતાના રાજ્ય ઉપરના તમામ હુકા ઇંગ્રે જના લાભમાં છેડી દીધા. આ કાલકરાર સહી શિા થયા પછી તે વખતના ગવર્નર જનરલ સરજોનારે છેડી દીધેલા મુલકના ગામ ધણી સાથે જમા બન્દી મુકરર કરી, અને કેટલીક જમીનેા જુના જાગીરદારે જેમના હાથમાંથી રાજાના રાજ્ય દરમીયાન જમીનેા છૂટી ગઇ હતી તેમને પાછી સેાંપી દીધી. સરકાર અને ખેડુ વચ્ચે ઉપજતી વ્હેંચણુ જે પ્રમાણમાં થતી તેમાં પ્રાન્ત પ્રાન્તે કીં સહેજસાજ ફેરફારો છતાં તે ઉપર જમાબન્દીતી રકમના આંકડા બાંધવામાં આવ્યેા. અને ૧૭૯૫ માંઆખા બનારસ પ્રાન્તને માટે અચળ જમાનન્દી મુકરર થઇ. બંગાળા ખીહાર અને એરીસાના કાયદા જરાતરા ફેરફાર સાથે બનારસને લાગુ પાડ્યા અને દીવાની ફાજદારી અમલ પણ તેજ રીતનેા શરૂ થઇ ગયા.
6
મિ
છ વર્ષ પછી અયોધ્યાના નવામે અલાહબાદ અને બીજા પ્રાન્તા ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને રવાધીન કર્યાં. આ પ્રાન્તા હજી સેાંપેલા પ્રાન્તા ’ ના નામથી ઓળખાય છે. જે દિવસે લેર્ડ વેસ્લીએ આ પ્રાન્તાના કેંલકરાર ઉપર પોતાની સહી કરી તેજ દિવસે તેણે આના રાજ્ય વહીવટને માટે એક શન નીમ્યુ. ત્રણ સદગૃહસ્થેાની એક સભા બનાવી અને પોતાના ભાઇ હેન્રી વેસ્સીને લેફ્ટેનન્ટ ગવર્નર અને સભાપતિ બનાવ્યેા. હેન્રી વેસ્લીએ જમીનદાર અને ઇજારદારો જોડે ત્રણ વર્ષ માટે જમાબન્દીના ઠરાવેા કર્યા; અતે તેના પહેલા જમાન્દીને રિપોર્ટ તા. ૧૦ ફેબ્રુઆરી ૧૮૦૩, ને · એની એ વધુ પડતી જમાબન્દીની વાત ’ ના પુરાવા આપે છે.
લખે છે કે:- હું બરેલી પહેાંચ્યા તે પહેલાં દેશાધ્યક્ષાએ જમાબન્દી નક્કી કરી હતી. અને નવાબ વઝીરે જે આંકડા બનાવ્યા હતા. તેજ આંકડા ઠરાવ્યા હતા. અને હું જાણતા હતા કે આ ગેાઠવણ દેશની સ્થિતિની ભૂલ ભરેલી ગણત્રી ઉપર કરવામાં આવી છે, અને ઠરાવેલી જમા વસુલ થવી મુશ્કેલ છે,