________________
- ૧૯૪
પ્રકરણ ૫મુ
લાખના વધારે થાય છે, અને ત્રણ વર્ષ પૂરાં થયા પહેલાં બીજા દશ લાખ ઉમેરાય છે. અને જ્યારે નવાબના આંકડા તેા કુરંત નામનાજ હતા, અને વસુલાત માલની સ્થિતિને આધારેજ થતી, ત્યારે કમ્પનીની રકમો તેા હિંદુસ્તાનના લોકાએ પહેલાં કદી નહિ જાણેલી એવી સખ્તાઇથી વસુલ કરવામાં આવતી. મિ. ડમ્બેલટન નામના એક દેશાધ્યક્ષ ૧૮૦૨ ની જમાબન્દીના સંબંધમાં *ર્યાદ કરે છે કે-‘તે વાજખીપણાની હદ બહાર' છે અને બ્રિટિશ સત્તા નવાબ સરકારના ભારે દર–વસુલાતની સ્થિતિ સ્થાપકતા વિના ’ જારી રાખે છે.
મીજી ખાતામાં આ દેશને સુધરેલી રાજ્યપદ્ધતિ નીચે લાવવા બંધા પ્રયત્ના થયા. તા. ૨૪ મી મે ૧૯૦૩ તે રાજ બીંગાળાના ધારા દાખલ કર્યો. દેશના સાત જીલ્લા પાડ્યા. દરેક જીલ્લામાં એક ‘સિવિલ સર્વન્ટ ’ નીમ્યા અને તેને મેજીસ્ટ્રેટ અને ન્યાયાધીશનું કામ સોંપ્યું. બરેલીમાં એક અપીલ અને દેખરેખ રાખનારી કાર્ટ સ્થાપી અને જમીનદાર અને તેહસીલદારાને બનાર સની પેઠે લુટારૂઓને પકડવાના અને પોતાની હકુમતમાં સુલેહ રાખવાના અધિકાર આપ્યા.
એક ખીજો અગત્યના ધારા પણ આ વખતે દાખલ કર્યાં તેમાં ચાલતી ત્રણ વર્ષની જમા સરકારે મજુર કરી. તે પછી એક ત્રણની પછી એક ચારની અને તે મુદત પૂરી થયા પછી અચળી જમાબન્દી' ઠરશે એવું જાહેર કર્યું.
હાઉસ આર્ક કોમન્સની સિલેક્ટ કમિટિ કહે છે કે આ શબ્દોમાં હેન્રી વેલીની જમાબન્દી પછી દશ વર્ષે અચળ જમાયન્દી ’ ના ઠરાવ કરવાનું જમીનદારાને સ્પષ્ટ વચન આપવામાં આવ્યું હતું.
સને ૧૮૦૩ માં જનરલ વેસ્લીએ ( ગવર્નર જનરલને ખીજે ભાષ જે પછીથી ડયુક આપ વેલિંગટન થયા ) મરાઠાની સત્તા દક્ષિણમાંથી નાબુદ
કરી; અને લાર્ડ લેઈકે ઉત્તરમાં ગંગા અને જમના વચ્ચેના પ્રદેશેા ખાલસા
: