________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
આ બધાં કૃત્યાથી વારન હેસ્ટિ ંગ્સના રાજ્યવહીવટને બહુ આંખ લાગી. પિટને ઇન્ડિયા એકટ સને ૧૭૮૪ માં પસાર થયા અને તેણે પહેલીવાર ઇન્ડિયાને વહીવટ અંગ્રેજની બાદશાહી સત્તા નીચે મૂકયા. વળતા વર્ષમાં વારન હેસ્ટિ ંગ્સે આપણા દેશ છેાડયા.
આ સને ૧૭૮૫ સુધીની ટુકામાં હકીકત. ફ્રેન્ચની સાથેના ત્રણ યુદ્ધે - થી ઈંગ્રેજ કર્ણાટકમાં સર્વોપરિ થયા; સુરાજુદ્દીલા અને મિરકાસિમ સાથેની લડાઇઓને પરિણામે તે ખગાળાના ધણી થયા, અને માઇસેર અને મરાડાની સાથેના વિગ્રહથી તેમના મુલકેામાં પગપેસારા થઇ ચૂકયા. બંગાળા, ઉત્તર સિરકાર, બનારસ, મુખર્જી અને મદ્રાસમાં કેટલાક પ્રદેશ, એટલુ સને ૧૭૮૫ માં જે વખતે વારન હેસ્ટિ`ગ્સ ગયા તે વખતે ઈંગ્રેજ સરકારના હાથમાં આવી ગયું હતું.
૨. કાર્નવોલિસ, વેલ્સલી અને લાર્ડ હેસ્ટિ ંગ્સના સમય, ૧૯૮૫ થી ૧૮૧૭.
પિટને ઇન્ડિયા એકટ ૧૭૮૪ માં ૧૩ મી ઓગસ્ટને રાજ પસાર થયેા. તેથી કમ્પનીને તમામ કારભાર દીવાની-લશ્કરી અને ઉપજ ખરચ સ ંબધી, બ્રિટિશ કિરીટેશ્વર તરથી નીમાયલા છ કમિશ્નનરેાની દેખરેખમાં સાંપવામાં આવ્યા. બ્રિટિશ રાજ્યના પહેલા ભાગમાં જે જુલમ અને અવ્યવસ્થા થયાં હતાં તેમાંથી લાકાને ઉગારવાની અંતઃકરણની ઇચ્છા હતી. કમ્પનીના કાર્ય ધુરંધરાને પણ પેાતાના વહીવટ વ્યવસ્થિત કરવાની પૂરી ઇચ્છા હતી. તેમણે હેસ્ટિંગ્સ પછી લાર્ડ કાર્નવાલિસને ગવર્નર જનરલ તરીકે નીમ્યા; અને લોકા, પેાતાની સ્થિતિ સુધારવા સારૂ ખેતીવાડીમાં સુધારા વધારા કરવા તરફ ધ્યાન આપે, તે સારૂ જમીનની મેહેસુલ ‘ યાવચ્ચ દિવાકરી ' મુકરર કરવાની ખાસ સૂચના આપી.