________________
ree
પ્રકરણ ૪ યુ.
ઉત્તર તર′ જતાં ડા. બુકનન કુન્દપૂર પહેાંચ્યા અને નદી ઓળંગી કાનડાના ઉત્તર વિભાગમાં દાખલ થયા. અહી આ વખત મિ. રીડ અમલદાર હતા; જે મિ. રેવનશેાવાળી તરેહની કેળવણી પામ્યા હતા. ઉત્તરમાં ઐદુરૂ આવે છે ત્યાં એક મેટું શિવમદિર છે. પછી બટુકુલ નામનુ શહેર છે. જેમાં ૫૦૦ ધરની વસતિ છે. પછી ઉત્તર તરફ જતાં માઈલ દોઢ માઇલના પટ વાળા મેદાનમાં ડાંગરની ખેતી થાય છે. મહાદેશ્વરનુ મદિર એક ઊંચા જીલ્લાવાળી ટેકરી ઉપર આવેલું છે ત્યાંથી આગળ થે।ડે દૂર કપાતદ્વીપ છે જ્યાં કપાતની વસતિ ઘણી છે. ત્યાં પરવાળાં ઘણાં થાય છે. તા. ૨૧ મી ફેબ્રુઆરીએ ડા. બુકનન આનેર પહોંચ્યા. આ એક મેટું શહેર છે અને ત્યાં તેજ નામનું સરાવર છે.
પહેલાં એનાર એક મોટું શહેર હતુ, વેપારનું મથક હતું; અને હૈદરઅક્ષીએ અહી' યુદ્ધનાં વહાણેા બનાવવા માટે એક ગાદી બનાવી હતી. એના બેવકુફ અને આપખુદી દીકરાએ મે ગલેરના તડુ પછી તે તેને પાછું મળ્યું તે પછી અન્નરને નાશ કર્યો અને યુકનન આવ્યા ત્યારે શહેર પણ પાયમાલ થઇ ગયું હતુ. વેપારને માટે ગાયેથી મછવા આવતા, અને વેપારી સરોવરની આસ પાસ છુટા છુટા રહેતા, અને ડાંગર-મરી, નાળીએર, સાપારી અને મચ્છી-નીકાસ માટે ખરીદતા. દરેક માણુસ જેટલી જમીન તેની પાસે હાય તેને માટે ભર આકાર આપતા પણ ટેકરા અને જંગલ સરકારને સ્વાધીન હતાં. સાધારણ સ્થિતિના ખેડુતેાના હાથમાં ચારથી છ હળ હતાં; પણ ઘણાને તે એકથી વધારે હળ નહોતું અને દરિદ્ર હતા. ખેડૂતોને જમીન ચારથી દશ વર્ષને પટે મળતી તેઓ જમીનદારે ને સાંથ આપતા અને જમીનદારો સરકારને આકાર ભરતા.
-
ડા. ક્ષુકનન લખે છે કે-જમીનદાર ઉપર જમીનના આકારને માટે જામીન આપવાની ફરજ હતી. જો વખતસર જામીન રજી ન થાય તેા પાક ઉપર દેખ રેખ રાખવા માટે એક અમલદાર માફલાતા, તે માલ વેચે; અને જે ઉપજે તેમાંથી આકાર કાપી લઇ બાકીનું જમીનદારને આપી દે. આરીત બહુજ