________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિદ્વાસ
ન્દીથી દેશ આબાદ થઈ શકશે નહિ. અને આબાદ થવાની અનુકૂલતા કરી આપવા માટે તે સાતથી દશ ટકા જેટલા ઘટાડા સૂચવે છે. ’
"
૧૪૯
આ ઉપરની આપ ( મદ્રાસ સરકાર ) અતિશય આંકણીના કાના સંબંધમાં મજમુત અભિપ્રાય આપે છે. અને ઉમેરે છે કે આર્કેટના ઉત્તર વિભાગમાં આકાર ઘટાડવાનું કાંઇ કારણ નથી. પણ તેવી સ્થિતિ બીજે ઠેકાણે નથી. એટલે દરેક ઠેકાણે આકાર ઘટાડવાનીજ જરૂર છે. એમ આપ કહે છે અને તે પ્રેમાણે સાધારણ ધટાડા કરવાનુ આપ યોગ્ય ધારે છે. અને આપ એકંદર એવી દરખાસ્ત કરે છે કે સરકાર ભાગ તરીકે એક દર પેદાશને ત્રીજો ભાગ ગણવા.’
..
પણ ત્રીજા અથવા ગમે તે ભાગને અચળ ધેારણ તરીકે સ્વીકારી શકાશે કે કેમ તેને અમને બહુ શક રહે છે.”
આટલા ઉતારા બસ છે. સ્થાનિક અધિકારીની સખ્તાઇથી અને કમ્પનીના અધિષ્ઠાતાઓના લાભથી ઓગણીસમા સૈકાના પહેલા ભાગમાં લેકોને કેટલું કષ્ટ પડતુ તેને ખ્યાલ ઉપરના ઉતારાથી મળી શકશે. સર ટામસ મનાએ આ બધા જીલ્લાઓના આકાર હલકા કરવાની પેાતાની સાત વર્ષની કારકીર્દિ દરમીયાન મહેનત કરી અને આખરે આખા ઇલાકામાં આકારના દર એબ કર્યા પણ ખરા. ૧૮૨૪ ડિસેમ્બરની ૩૧ મી તારીખે લખેલી નેધમાં પેાતાના હેતુ અને યત્નેને હેવાલ પ્રાસાદિક અને વજનદાર ભાષામાં આપ્યા છે. આવી વિચારવન્ત નોંધ લોર્ડ કાર્નવાલેસના અમલ પછી આ વખત સુધીમાં ભાગ્યેજ લખાઇ દુશે.
આ કિંમતી દસ્તાવેજના પુરે સાર આપી શકાશે નહિ તેથી લોકની સ્થિતિના સંબધમાં જે ભાગામાં વિવેચન કર્યું છે તેમાંથી Àાડાક ઉતારા હાલ આપીશું.