________________
૧૪૮
પ્રકરણ ૪ યુ.
પ્રમાણે ચાલશે; એટલે, કેટલેક ઠેકાણે રૈયત ઉપર વધારે પડતા ખાજો થઇ જશે અને કેટલેક ઠેકાણે સરકારના હકાના વધારે પડતા ભાગ અપાઇ જશે. ”
ખીજા શબ્દોમાં આકારના દર અતિશય રાખવા, અને ખેડુત પાસે વર્ષોવર્ષ જેટલું લઇ શકાય તેટલું લેવુ'. અને આ અધ્યક્ષસભાને લેાકની આબાદીને અનુકૂલ લાગ્યું !
તંજાશેર.
ત જાઊરની પણ એવીજ હકીકત છે. એ પણ એક વાર આત્માદ દેશ હતા, પણ તંજાીરના જમાયન્દીના પેટા ૧૮૨૦ માં ખલાસ થયા. પણ પેદાશની કિ`મત બહુ ઘટી ગયેલી તેથી અને તેવાજ નીચાભાવ ઘણા વખત સુધી રહેવાના સંભવ હોવાથી આકાર બહુ ભારે થઇ પડયા હતા. અને તે એ છે કરવાની જરૂરીઆતને પુરતા પુરાવા આપવામાં આવ્યેા હતેા.
tr
લોકેાની વૃત્તિ જીની ભાંગવટીની રીત ઉપર છે, તે પણ સરકાર હક નાણાંમાં લેવાની રીતને વળગી રહેવુ એ વધારે સારૂં છે.
આવી સ્થિતિ આવે તેમાં ધોરણ નક્કી કર્યું છે તે ખરાબર છે. પેદાશની કિમતમાં દસટકા જેટલા વધારા થાય ત્યાં સુધી આકારમાં વધારો કરવા નહિ પણ જો પાંચ ટકા જેટલા ભાવ ઉતરી જાય તે તેટલા પ્રમાણમાં માફી આપવી.
આ ઢ.
અહીંની વાત પણ એવીજ શાકજનક છે. ‘“મહેસુલસભા દેશાધ્યક્ષની ભલામણ પ્રમાણે આકારમાં ધટાડા કરવા આર્જેથી વિન ંતિ કરે છે. આ બાબત ઉપર અમારૂં ખાસ ધ્યાન ખેંચાયુ છે. દેશાધ્યક્ષ અને મહેસુલસભાની આપણે ઠરાવેલા આકાર સ્વીકારવાની મરજી નથી. તે કહે છે કે ખાલી થઇ ગયેલા દેશમાં પાસાણની પરિસીમા જેટલા ઊંચા આકાર છે. પણ અમને બરાંસા છે કે તે તે વસુલ થઈ શકશે, છતાં તેઓ કહે છે કે આવી જમાબ
*