________________
૧૪૬
-
પ્રકરણ ૪ થું.
એવું અનુમાન થાય છે. મિ. ગેરો મરી ગયા છે, તેથી હવે તેમને આપણી નોકરીમાં રાખવા સંબંધી નિર્ણય કરવાની કાંઈ જરૂર નથી, તેમજ તેમની ગફલત કેવા પ્રકારની હતી, તેને પણ નિર્ણય કરવાની જરૂર નથી; છતાં એક ઉપરી અમલદારની આંખ નીચે લાંબા વખત સુધી મેટાં કુકર્મો ચાલે અને તેથી તાબાના માણસને ઘણે નફે થયે હેય; અને તે બધું જરાક જગૃતિ તે અમલદારે રાખી હતી તે અટકાવી શકાય એવું હોય, તેવા સંયોગ તે અમલદારનો પણ તેમાં હાથ હવે એવું સાબીત કરવાને અમુક દરજે પુરાવા રૂપ છે.”
તે પછીના વર્ષના બીજા પત્રમાં કઈમ્બતુરના આકારની બાબતમાં લખે છે કે “ખેડવાણ જમીન એ વાડીની નહીં એવી ખેડવા લાયક, એટલે તેવી ખેડેલી અને પડતર પડી રહેલી જમીન; તે બધી જમીન ઉપર પૂરો આકાર જેને કહેવામાં આવે તેવો આકાર રીવાજ પ્રમાણે કરાવવામાં આવ્યું હતું. વિડીની જમીન ઉપર આ પૂરા આકારનો ત્રીજો અથવા ચોથો ભાગ ઠરાવવામાં આવ્યું અને વાડી માટે પૂરા આકાર કરતાં કાંઈ વધારે કરાવ્યું હતું..........
૧૮૧૬ ના સપ્ટેમ્બરની સાતમી તારીખના પત્રમાં દેશાધ્યક્ષ મિ. સલિવાન લખે છે કે જ્યારે કોઈ રમત બે વર્ષ સુધી અમારી જમીનને કબજે બેગવે અને તેની સાથ આપે, ત્યારે તે જમીનનો તે માલિક ગણાય છે. અને
જ્યાં સુધી તેનામાં સાથ આપવાની સત્તા હેય ત્યાં સુધી તેટલી જમીનનો આકાર તેના ઉપરજ પડે. આ ઉપરથી જણાય છે કે સરકારે માલિકી હક ખેડુતને આપેલ તે પિતાના નફાને માટે આપેલો, ખેડુતના નફા માટે નહિ.
પત જમીન ઉપર અથવા વાડીના માલ ઉપર જે વધારાને આકાર લેવાય છે, તે દેશાધ્યક્ષ કહે છે તે પ્રમાણે “સુધારા” ઉપર કર છે. કુવા બાંધવા તે તે દેશમાં સટામાં મોટો સુધારો છે. હિંદુસ્તાનમાં વરસાદની ઋતુના નુકસાનકારક અકસ્માતોથી બે પરવા રહેવાને માટે જમીનને પાછું પાવાસારૂ