________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિાસ.
૧૪૫
એ, સર્વોત્ર જ્યાં કિ`મત કરીને આકાર ઠરાવવાનેા છે ત્યાં તે માટેના, ધારણ રૂપે ત્ સ્વીકારી શકાય, પણ દેશાધ્યક્ષેતે નિયમમાં રાખવા માટે તે ધારણ કામ લાગે.
કોઈમ્બતૂર.
આ જીલ્લામાં ઝુલમી આકારની સાથે લાંચ રૂસ્વતની સામીલગીરી થઇ હતી. આ બગાડાને તપાસ કરવાને એક કમિશન નીમવામાં આવ્યું હતું. મિશને રીપેર કર્યો કે અહીંને ખજાનચી-કૅાસી ચિટી ખાનગી વેપાર કરે છે અને કમ્પનીના દરેક માણુસને અને પસે પઇસાના પેતાના વેપારમાં લાભ લે છે. દેશાધ્યક્ષ મિ. ગેરા તે પણ એવાજ રૂશ્વતીઆ હતા. આના સંબંધમાં અધ્યક્ષસભા સર મસ મનાને ૧૮૨૧ માં નીચે પ્રમાણે લખે છેઃ—
“ આ બધા બગાડા ધણા ગંભીર છે. અને જ્યારે આપણી વ્યવસ્થાએની ખામી તરીકે એના ઉપર વિચાર કરીએ છીએ ત્યારે ધણું દુઃખ થાય છે, જેમ કેઈમ્બતૂરમાં થયું તેમ ા જીલ્લામાં નહીં થાય એમ માનવાને કજ કારણ નથી. એક દેશાધ્યક્ષ જેવા દરજ્જાતા માણસ મહેસુલ સભાના વિશ્વાસને પાત્ર ન હેાય, અને જ્યારે તે એક દગાખાર દેશીથી છેતરાય અને તેની સાથે સામીલગીરી કરે ત્યારે તેના વહીવટ નીચેના તમામ મુલક સરકારને અમલ ભાગવતા થાડા માણસેાના શીકાર રૂપજ થઇ પડે. સાત સાત વર્ષ સુધી દેશાધ્યક્ષની નબળાઇ અથવા અપ્રમાણિકતાને લીધેજ કામ્બતૂરમાં બન્યા તેવા બનાવે અને, સરકારના હલકામાં હલકા નાકરની માજ ઉપર વસતિનાં જાન માલ આવી પડે, અને ઉપરી અધિકારીએ જેમને અમે રાજ્યની તમામ બાબતો ઉપર દેખરેખ રાખવા અને તાબાનાં માણસાનાં કુકર્મોને શોધી કહાડવા અને અટકાવવા સારૂ રાખ્યા છે, તેમને તેની ખબર પણ ન પડે; તે સ્થિતિ જોતાં આવી તરેહની અપ્રમાણિકતા ધણી અને ઘણે ઠેકાણે હાવી જોઇએ, એવા ભય રહે છે: અને વધારે અસરકારક ઉપાયેા લેવાની જરૂર છે,
10