________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ.
અભિપ્રાયથી તેમને તે વહીવટ કરવાના હક આપવા, તે રૈયતવારી જમાબન્દીથી એ હેતુ કેટલા ઘેાડા સધાશે ! જેમના હાથમાંથી એ વહીવટ લઇ લતે એમને આપવાને વિચાર છે, તેમનાજ હાથમાં કેટલે સુધી એ વહીવટ હજી પણ રહેશે ? આ પધ્ધતિ જે ઉઘાડી રીતે જમીનના માલિકાના હક હિતનું રક્ષણ કરવા સારૂ પસંદ કરવામાં આવી છે, તેમાં કાંઇ સામાન્ય કે વિશેષ, અસ્માની સુલતાનીના કારણથી, આળસથી કે ગેરવ્યવસ્થાથી જો કેાઇવાર તેઓ ખેતી કરી શકે નહિ, તે જ્યારે જ્યારે તેમ થાય ત્યારે ત્યારે તેમને હક સરકાર દાખલ થાય, એ હકીકત બહુ વિચિત્ર લાગે છે. ખરેખર જો ખેડુતા વાસ્તવિક રીતે જમીનના માલિક છે, તે આના કરતાં ખીજે વધારે જુલમી ઠરાવ અમે ધારી શકતા નથી.
૧૩૫
“ જે જમીન એ છેડે અથવા રાખે તેમાં માપણીને દગા થાય તેના જોખમેાથી તેનેા બચાવ નથી. અને જો આ જુલમી રીતથી બચવાને માટે પોતાના કટકામાં કાંઇ ફેરફાર ન કરે તે ખેતીનું કામ કાજ, જળાશયનાં સાધના, તગાવીની વ્હેંચણી, અસ્માની સુલતાની માફ કરવાની સત્તા તે બધું એવા માણસાના હાથમાં રહેશે કે જેમને તેની મિલકતમાં કે સ્વાર્થ ન હોય, અને તેની લાગણી સાથે ક ખ઼ અનુરાગ ન હોય. અમને તે એમ લાગે છે, કે જ્યાં મુકેલા વિશ્વાસને, સ્વાર્થના કારણથી દુરૂપયેગ થવાને સંભવ નથી, ત્યાં વિશ્વાસ મુકવા એ વધારે સારૂ છે; અને સરકારી અમલદારાની નિરૂપયેાગી અને દુનિÎત મદદના ખેાજા વિના, અથવા તેમના જુલમ અને લાભની ધાસ્તી વિના, લોકાને પોતાની મેળે પોતાના દેશમાં સુધારા કરવાના માર્ગ ઉપર મુકવા તે અમને વધારે કલ્યાણકારક લાગે છે. ગમે તેમ, પણ અમને ખાત્રી છે, કે કર્નલ માએ સૂચવેલી રૈયતવારી પદ્ધતિને અચળ જમાબન્દીનુ નામ આપવું ધટતુ નથી, પણ ઉલટું તેને લીધે જમીનની મહેસુલ અને જમીનની માલિકી પ્રથમના જેવીજ અનિશ્ચિત રહે છે. અને લેાકેાના ઉપર સરકારની