________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિયાસ
પામતા, સારી રીતે ખેડાતે!, અને સારી વસતિવાળે લેખાતા હતા. મેં પ હેલી વાર ૧૭૬૮ માં એ પ્રદેશની મુલાકાત લીધી હતી. તે વખતે હમણાં કરતાં તા જુદું જ મારા જોવામાં આવ્યુ હતુ. પ્રથમ તો તે જગા દેશી અને પરદેશી વેપારનુ એક મેટુ કેન્દ્ર હતું. ત્યાં મુબઇ અને સુરતથી રૂ આવતું. કાચુ' અને પાર્ક' રેશમ બંગાળાથી આવતું; સુમાત્રા, મલાકા અને પૂર્વના ટાપુમાંથી ખાંડ તેમ્નના વગેરે આવતાં; સાનુ, હાથી, પેઢા અને ઇમારતી લાકડાં પેડુમાંથી આવતાં, અને ચીનથી પણ ઘણી ચીજો આવતી હતી. હૈદરઅલીના રાજ્યમાં અને મરાઠા સામ્રાજ્યના વાયવ્ય પ્રાંતોમાં યુરોપને માલ તાકોરનું અંદરજ પુરા પાડતું. અને તેજ બંદરેથીહિંદુસ્તાનમાં સર્વત્ર પેાશાક તરીકે વપરાતું એક પ્રકારતું બંગાળી રેશમી કાપડ પણ આયાત થતું. ત ંજાઊરમાંથી મસ્લીન, છીંટ, રૂમાલ વિગેરે જુદી જુદી જાતનાં કાપડના નિકાસ યતા, અને ડચ અને ડેઇન લોકે આફ્રિકા, વેસ્ટ ઇન્ડિયા અને દક્ષિણ અમેરિકાના બજારામાં જેને ઝાઝી ઉપાડ હતા તે માલ પણ આજ બંદરેથી માકલતા હતા. તંજાઊરના જેવા કુદરતી લાગે! ઘણા ઘેાડા દેશાને હેાય છે. તેની જમીન ભરી અને ફળદ્રુપ છે, કાવેરી અને કાલુન એ બે નદીઓને લીધે પાણીની પણ બહેાળી છૂટ છે, જેનાં પાણી જળાશયા અને સારણે દારા દેશના બધા ભાગામાં પહાંચાડવામાં પણ આવ્યાં છે. તાઊરની અસાધારણ ફળદુપતાનું આ કારણ છે. જમીનને ચહેરા પણ સુદર ચિત્ર વિચિત્રતાવાળા છે. અને દેખાવમાં ઇંગ્લે ંડના જેવા છે. તેના જેવા હિંદુસ્તાનમાં એક પણ ભાગ નથી. થોડાંજ વર્ષની વાત ઉપર તંજાઊરની આ સ્થિતિ હતી. પણ એની પાયમાલી એવી તો રેિત થઇ છે કે ઘણા પ્રદેરોમાં પૂર્વેની સમૃદ્ધિની નિશાની સરખી પણ દેખાતી નથી. આ વખતે ( ૧૭૭૧ માં ) મને ખબર મળી છે તે પ્રમાણે રાજગાર આબાદ હતા, દેશમાં ખેતી સારી હતી, વતિ જામેલી હતી, લેક શ્રીમાન અને ઉદ્યાગી હતા. ૧૭૭૧ પછી પહેલા ધેરાથી તે રાાને રાજ્ય પાછુ’ સાંપાયું ત્યાં સુધી દેશમાં એ મેટી લઢાઇ થઇ, અને રાજ્યસત્તાને!