________________
કર
પ્રકરણ ૨ જી.
છે. છેલ્લાં સેા વર્ષમાં બંગાળામાં ખેતીના બહેાળેા વિસ્તાર થયેા છે. અને ૧૭૯૩ માં ઉપજ એટલી વધી છે કે મહેસુલની રકમ જે ચેાખી ઉપજના નેવું ટકા જેટલી હતી તે અત્યારે ચેાખી ઉપજના અઠ્ઠાવીસ ટકાના પ્રમાણમાં આવી છે; અને ૬ ટકા જેટલા નવા કરેા, રસ્તા અને જાહેર બાંધકામેાને માટે નાંખવામાં આવ્યા છે.
સને ૧૯૯૩ પછી જીંદગીની ગંભીર ખુવારી થઇ હોય તેવા એક પણ દુકાળ અચળ જમાબન્દી વાળા ગાળામાં પડયા નથી. હિંદુસ્તાનના ખીન્ન ભાગામાં જ્યાં મહેસુલ અનિયત અને અતિશય છે ત્યાં જમીન સુધારવાને કે નાણાં બચાવવાને લેભ રહેતે। નથી; અને દુકાળ પડે છે ત્યારે લાખા માણુસા મરણ પામે છે. જો રૈયતનાં આયાદી અને સુખ રાજ્યના વિજય અને ડહાપણની કમેટી હોય તે લાડ કોર્નવાલિસને ૧૯૯૩ ને અચળ જમાબંદીના પ્રાધ–એ બ્રિટિશ પ્રજાનું હિ ંદના સ ંબંધમાં ડાહ્યામાં ડાહ્યું અને સૌથી વધારે તેહમદ કૃત્ય છે.
બંગાળાની અચળ જમાબંદી થયા પછી પાંચ વર્ષે ઈંગ્લ’ડમાં પણ અચળ જમાળદી દાખલ થઇ. પણ ત્યાં તે તેથી માત્ર ઉમરાનેજ પ્રાયદો થયા છે. અહીંયાં અચળ જમા ધીના પ્રબંધથી ખેતીવાડી ઉપર નિર્વાહ કરતી તમામ રૈયતને સુખ થયું છે. ખેતી કરનાર વર્ગને એને સંપૂર્ણ લાભ મળે છે અને તેથી કરીને તેએ આબાદ અને સાધનસ પન્ન થયા છે. ઈંગ્લ’ડમાં ઉમરાવ વર્ગ ઉપર જો વધતા અટકયા છે, પણ હિંદુસ્તાનમાં તે એક આખી પ્રજાને દુષ્ટ અને વિનાશકારક દુષ્કાળની પીડામાંથી બચાવી છે.