________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧
૧. ૧૭૮૯ ના સપ્ટેમ્બરની ૧૮ મીએ અગાળાને માટે, ૧૭૮૯ ના નવેમ્બરની ૨૫ મીએ બિહારને માટે, ૧૭૯૦ ના ફેબ્રુઆરીની ૧૦ મીએ એરિ સાને માટે દસ વર્ષના પટ્ટાના જે કાયદા કર્યાં હતા, તેમાં, દસ વર્ષ માટે મુકરર કરેલી જમાબન્દીના પેટા ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના નામદાર રાજ્યકાર્યાધ્યક્ષાની મજુરીની સરતે હંમેશને માટે કાયમ કરવામાં આવશે, એવું જાહેર કરવામાં આવ્યું હતુ.
“ ર. હવે તમામ જમીનદારા, સ્વતંત્ર તાલુકદારા અને બીજા જમીનના વાસ્તવિક માલિકાને આ ઉપરથી માર્કેવસ કાર્નાલિસ તેગાર્ટરના સાત્કૃષ્ટ વર્ગના નાટ, અને હિંદુસ્તાનના ગવર્નર જનરલ આ ઉપરથી જાહેર કરે છે કે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના નામદાર રાજ્યકાર્યાધ્યક્ષે એ ઉપરના કાયદા મુજબ નિયત કરેલી અથવા નિયત થતી જમા ( અચળ કરવા અમેાને મંજુરી આપી છે.
“ ૩. તે મુજમ્ રાજ્યસભા સહ વિરાજમાન ગવર્નર જનરલ તમામ જમીનદારા, સ્વતંત્રતાલુકદારે। અને બીજા જમીનના વાસ્તવિક માલિકાને આ ઉપરથી જાહેર કરે છે કે તેઓ સાથે અથવા તેમની વતી ખીજાએ સાથે ઉપરના કાયદાની રૂએ જમાનન્દીનેા જેબ દોબસ્ત થયા છે, તેમાં, ઉપરની મુદત વીતી ગયા બાદ, જે જમા આપવા માટે તે બધાયા છે, તેમાં કાંઇપણ ફેરફાર કરવામાં આવશે નહિ પણ તેને તેમના વારસાને અને કાયદેસર હકદારાને તે જાગીર તે જમાથી ‘ યાવચ્ચંદ્ર દિવાકરી ' ધારણ કરવા દેવામાં આવશે.— ’
તે મુજબ ૧૭૯૩ ના ૧ લે, તે અચળ જમાબન્દીનેા કાયદો પસાર થયા. હિંંદુસ્તાનમાં દોઢસો વર્ષના અમલની દરમિયાન લેાકતું આર્થિક કલ્યાણુ સુસિધ્ધ કરનાર આ એક મોટું કૃત્ય છે, તે કૃત્ય અનિયત અને વર્ધમાન રાજ હકથી લેાકના ઉદ્યોગને પક્ષધાત ન કરતાં તેમના ઉદ્યાગને નફે તેમનેજ રહેવા દેવાની સુધરેલી પ્રજાએની અર્વાચીન આર્થિકનીતિને અનુસરતું