SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પદ્મ] જામનગરનું' જવાહીર. ૧૪૩ ૧૦૧)ની રકમ રાજકવિને ભેટ આપવાનું જાહેર કર્યુ. હતુ, છેવટે પ્રમુખના ઉપસંહાર પછી રાજકવિ માવદાનજીએ વળતા આભાર માન્યા બાદ સભા વિસર્જન થઇ હતી. (૫) શારદા—લાક સાહિત્યના અક જુલાઇ ૧૯૨૭ પાને ૩૪૩ — દાયરાના સુસ્મરણા : લેખક—રા. મેાતીચંદ્ર ગીરધર કાપડી—સેાલીસીટર.) કાઠિઆવાડના લેાક ગીત અને લેાક સાહિત્યને જલસા તા ૨૬ જીનને રાજ સર કાવસજી જહાંગીર હાલમાં થતી વખતે શરૂઆતથી આખર સુધી જે આનંદ ચાલુ રહ્યો તેથી એમ થયું કે લેાકાને આવા પ્રકારના સાહિત્યમાં ધણા રસ આવે છે. રિવવાર રાત્રીના નવ વાગ્યા પછી લેાકાને રસ હોય તેાજ સમાજ-સંમેલન જામે છે અને રસ પડયા છે કે નહિં. તે બગાસાની સંખ્યાથી માપી શકાય છે. હું જોઇ શકયા ત્યાં સુધી એક પણ માણસને માર વાગ્યા સુધીમાં બગાસુ આવ્યુ નથી. મુંબઇના લેકાને રસ ન પડે તે। તુરત ઉડવા લાગે છે, પણ આ પ્રસંગે આખા શ્રોતા વ` બેસી રહ્યો હતેા. તે તેમની રસવૃત્તિ અને તેનું અવિચ્છિન્ન પાણુ બતાવે છે.–ડાયરાની શરૂઆતજ ઘણી સારી રીતે થઈ રાજકવિ માવદાનજીને મુલદ અવાજ અનેક ભાષાનું જ્ઞાન, પદલાલિત્ય, અને અસ્ખલિત ભાષા પ્રવાહ કાઇ પણ વર્ષોંના શ્રોતાને રસમાં લદબદ કરીદે તેવા હતા. એમણે ગાયેલા વર્તાની ઝડઝમક, ભાષાનુ સૌષ્ઠવ, શબ્દાલંકાર, અને અર્થાલંકાર એવા સચેટ હતાં અને સાથે એમને સ્વર એટલે આકર્ષીક હતા કે સાંભળનાર મે!હમુગ્ધ થયા વગર રહીજ શકે નહિં. એમને પાણેા કલાક આપવામાં આવ્યા હતા. અને તેના ઉપયેગ તેમણે પુરતા કર્યાં હતા, એમણે લેાક સાહિત્ય ગાવામાં ભારે ચાતુર્ય બતાવ્યું. અને સાથે પોતાની કૃતિને એક સુંદર નમુના પણ બતાવ્યેા અને તે ઉપરથી બતાવ્યું કે સૌરાષ્ટ્રમાં હજી કાવ્ય સરિતા અમર છે. એ કૃતિ તે જામસાહેબના ક્રિકેટને લગતી હતી. મેટના ફટકાને લગભગ સાળ કાવ્યમાં એણે ભારે દિપાવ્યા હતા. અને શ્રોતાવર્ગ એ સાંભળીને બહુ રાજી થયેા હતે. આવી રીતે પ્રાચિત અને અર્વાચિન યુગાના સહુયેાગ ખતાવતાં એ રાજકવિને યેાગ્ય સત્કાર મળ્યા હતા. એમના માલવા દરમ્યાન લેાકા અનિમેષુ નજરે શ્રવણુ કરી રહ્યા હતાં શ્રવણુ કરવામાં જરા પણ પ્રયત્ન કરવા પડે તેમ ન હાતું. અને ખેલતાં ખેાલતાં એમની છાતી ગજગજ ઉછળતી હતી.” એ સિવાય ગુજરાતી પેપર તા. ૩૦ જુન ૧૯૨૯ કાઠીયાવાડ ટાઇમ્સ તા. ૨૬ જુન ૧૯૨૯ શારદામાસિક દેવ દીવાળીનેા અંક સને ૧૯૨૬ પાને ૭૬૭ શારદા દિવાળીના અંક સને ૧૯૨૮ પાને ૫૩૮ શારદા ડીસેમ્બર ૧૯૨૮ પાને ૭૭૬ કરાંચી-પારસીસસાર અને લાકસેવક તથા હિતેચ્છુ વગેરે પેપરાએ ઉપરની રીતેજ કવિ સાહિત્યના પરિચય આપ્યા છે ફરાંચિમાં મહા કવિશ્રી નાન્હાલાલભાઇ સાથે કવિ માવદાનજીએ તા, ૧ એપ્રીલ ૧૯૨૯ના રોજ એરે। કલબના મેમ્બર મી॰ શીવદાસ માણેકના આગ્રહથી દોગરાડ સ્ટેશને જઇ એરોપ્લેનમાં ઉડી ગગન વિહાર કર્યાં હતા. તેજ દહાડે સાંજે ગાંધી માગમાં કરાંચીની જનતા તરફથી કિવઓને માનપા રૂપાના કાસ્કેટમાં એનાયત થયાં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy