________________
૧૪૪ શ્રીયદુવંશપ્રકાશ
વિતીયખંડ હતાં. મહા કવિશ્રી ન્હાનાલાલભાઇને મળેલા માનપત્રના છેલ્લા પારીગ્રાફમાં કવિ માવદાનજીના નામની પણ નોંધ નીચે મુજબ લેવામાં આવી હતી.
“કવિવર અને સૌ. માણેકબાઇ આ પ્રસંગે આપની સાથે પધારેલા પ્રભુપ્રિય મધુર લલિત વીરરસની બાનીએ સભાજનોને બિરદાવનાર રાજકવિ માવદાનજી અને રસ વિવેક કુશળ કુશાગ્ર બુદ્ધિ, સમર્થ વિવેચક વિજયરાયજીના એ અમે પરમ ઋણી થયા છીએ. રસિક જને પધારીને પાવન કરજે મહાગુજરાતના આ પ્રદેશને વારંવાર, અમે હજી ધરાયા નથી, આપ સૌની રસ નિરવાણી સાંભળી સાંભળીને.”
કવિને મળેલ પ્રમાણ પત્ર અને માનપત્ર Form c.
KING EMPEROR'S CAMP, dear sir,
26 th december 1911 I am commanded to thank you for the POEM you have been good enough to send for His Imperial Majesty's acceptance.
yours fuithfully
sd illegible
For private secretary TO M. B. BAROT, ESQ.
श्रीप्रतिष्टापत्रमिदम् जामनगर समीपवति कालावडग्राम निवासिनः पिंगलाद्यनेकविधग्रंथकुश लान् रसालंकाराद्यनेकगुणसमलंकृत, कवित्व कुशलान् कविवर्यान् मावदान संशकान् जीर्ण दुर्गेद्रवातेषांकवित्वचातुरी चावलोक्यं वयं अति संतुष्टाः अतः प्रतिष्टापत्रमिदं दीयते ॥ संवत् १९८० ज्येष्ट वदि सप्तमी तिथि गुरुवासरः
३. (सही) बद्रीनाथ त्र्यंबकनाथ शास्त्री
वडोदरा-तर्कवाचस्पति-महामहोपाध्याय-विद्यासागर.
ગુજરાત કલા પ્રદર્શન સુરત શ્રીયુત રાજકવિ માવદાનજી ભીમજીભાઈ,
આપે આ પ્રદર્શનના કાવ્ય કળા વિભાગમાં જે કૃતિઓ રજુ કરી છે. તેના માટે સુવર્ણપદક સાથે ઉંચ પંકિતનું આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે. તા. ૨૦-૧-૨૮
(સહી) નવાબજાદા હફીઝુદીનખાન
-: પ્રમુખ :ગુજરાત કલા પ્રદર્શન સમિતિ