SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ R શ્રીયદુવ ́શપ્રકાશ [તૃતીયખડ સુરિજીની દેખરેખ નીચે પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઇ. તથા તે દેરીએ અને ચેામુખ બાંધવામાં તેણે ત્રણ લાખ કારીનું ખર્ચ કર્યું.. આ રાયસીશાહે લાખા કારી ખરચીને ખીજા પશુ ધાં શુભ કાર્યો કરેલાં છે. તે રાયસીંશાહના તેણુસીશાહ નામે પણ એક ભાઇ હતા, અને તેણે પણ ત્રણ લાખ કારી ખરચી ઉંચા સીખર વાળું તથા ઝરૂખાઓવાળુ એક મનેાહર ચેામુખ જિનમદિર બંધાવી પોતાના પિતા તેજસીશાહે, તથા પેાતાના ભાઇ રાયસીશાહે પહેલાં બંધાવેલાં જિનમ'દિરની સાથે સંવત ૧૬૭૬માં ભેળવી દીધુ. અને એ રીતે તે ત્રણે ગૃહસ્થાએ બંધાવેલાં ત્રણે જિનમં દિરા મળીને આ એક વિશાળ ચારીવાળું જૈન દેરાસર થએલુ છે. ૩ શેઠનુ દેશસર આ પ્રાચીન શિખરબધ રમણિક દેરાસર પણ લગભગ સંવત ૧૬૫૦ની આસપાસમાંજ શ્રીમાલી જ્ઞાતિના ભણસાલી ગેાત્રના અબજી નામના ગૃહસ્થે બધાવેલુ છે તે ગૃહસ્થે પણુ ઘણું દ્રવ્ય ખરચી કેટલાંક જૈન પુસ્તકા પણ લખાવેલાં જણાય છે, જે અત્રેના સંધના જૈન ભડારમાં જોવામાં આવે છે તે દેરાસરની સાથેજ ખીજા એ શિખરબધ દેરાસરા બધાવી શાલામાં વધારા કરેલા છે. ૪ શ્રી વાસુપૂજ્યસ્વામીનું દેરાસર આ દેરાસર પણ શિખરબંધ બાંધવામાં આવેલું છે, તેના સંબધમાં એવી દ ંતકથા છે કે, કચ્છ દેશના રહેવાસી આસ્કરણ શાહ નામે એક ગૃહસ્થ હતા. તેના પર ત્યાંના રાજાની કાઈ કારણસર અકૃપા થવાથી ત્યાંથી નાસી જામનગરમાં આવ્યા. અને તેમણે પેાતાનું દ્રવ્ય ખરચી અહીં આ દેરાસર બધાવી છેવટે તે દીક્ષા લઈ સાધુ થયા, એ રીતે આ દેરાસર પણ લગભગ સતરસાના સૈકામાં બધાએલું જણાય છે. ૫ શ્રી તેમનાથજીનું દેરાસર આ પ્રાચીન દેરાસરના સબંધમાં એવેા છતહાસ મળે છે કે, જામનગરમાં એશવાળજ્ઞાતિના મીઠડીયાગેાત્રવાળા મુસિંહ નામે એક વ્યાપારી વસ્તા હતા. એક વખતે તે વ્યાપાર માટે પેાતાના વહાણુમાં એસી દ્વારિકા નગરીમાં ગયા. ત્યાંથી પાછા વળતાં વહાણુનું નાંગર ઉપાડતાં તે નાંગર સાથે વળગેલી આ પ્રાચીન શ્રી નેમિનાચપ્રભુની પ્રતિમા સમુદ્રમાંથી નીકળી. તે પ્રતિમાને પોતાની સાથે વહાણમાં જામનગર લાવ્યા, ત્યારપછી તેમણે દેરાસર બંધાવી તેમાં આ પ્રાચીન પ્રતિમાનું સ્થાપન કર્યું" અને તેની પ્રતિષ્ઠા "ચલગચ્છાધીરા શ્રી ધમૂર્તિસૂરિજીની દેખરેખ નીચે વિક્રમ સંવત ૧૬૪૮ના મહા સુદિ પાંચમે થએલી છે. ૬ શ્રી ધર્માંનાથજીનું દેરાસર આ દેરાસર ખરતર ગચ્છના કાઈ જૈન ગૃહસ્થે બધાવેલુ' સભવે છે. પરંતુ તે સંબંધિ વિશેષ ઇતિહાસ હજી સુધી મળી શકયા નથી. આ શિવાય ખીજા* એ શિખરબંધ દેરાસરી, તથા તથા એક કચ્છજઔનિવાસી શેઠ જીવરાજ રતનશીના વડામાં દેરાસર છે. તે ત્રણે દેરાસરા હાલમાં પચીશ પચાસ વર્ષોં પહેલાં અત્રેના જુદા જુદા જૈન ગૃહસ્થાએ બંધાવેલાં છે. (૨) હવેલીના ઇતિહાસ—શ્રી વૈષ્ણવ સંપ્રદાય સર્વાં વૈષ્ણવાના મહારાજાશ્રી વલ્લ*પડિત હીરાલાલ હંસરાજના સમાજ સેવકના જામનગરી અંકના પેજ ૨૪ના લેખ ઉપરથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy