________________
૨૧૮
શ્રીયદુવંશપ્રકાશ
[તિયખંડ
(૪) ઠા. શ્રી પંચાણ (૫) મા.શ્રી વાલજી રાયબજી અજીભાઈ જીવણજી વનજી વેરાજી
[ખાનપર][મીતાણું][લાઈ] [સરવડ] દિવાળું)
(૬) ઠા.થી હમીરજી (૭) ઠા.થી જીઆઇ દેવાજી મહેરામણજી
(સજનપર) (બેલા)
૦ મી રાજા માન
(૯) ઠા.મી વાછરાજ
(૧) કાબી વાઘજી
શ્રી હરભમજી (બાર, એટ, લે.)
T(મોટું ખીજડીઉં-રાજાવડલું) (૧) મહારાજશ્રી લખધિરસિંહજી (વિદ્યમાન .
_ કશ્રી રજીતસિંહજી, શ્રી પ્રબલસિંહજી યુવરાજશ્રી મહેન્દ્રસિંહજી કશી કાલીકા કુમાર
માળીયા સ્ટેટનો ઇતિહાસ સરહદ ટન ઉતરે કચ્છનું રણ પૂર્વે ધ્રાંગધ્રાટ, પશ્ચિમ અને દક્ષિણે મોરબી સ્ટેટ – ક્ષેત્રફળ ૧૦૩ ચોરસ માઈલનું છે. વાગડ પ્રદેશમાં કટારીયા ગામે સ્ટેટનો હિરસો છે. વસ્તિ-ઇ. સ. ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧૨,૬૬૦ માણસની છે. તેમાં ૫૦૦૦ના આસરેમીયાણાઓ છે. જે જાતિ ગુન્હ કરનાર તરીકે પ્રખ્યાત થતાં, “ભાળીઆમિયાણાએ એનું એ નામે પ્રસીધ્ધ થયેલ છે. ઉપજદર વરસે સરેરાસ રૂપીઆ ૯૧૨૯ અને ખર્ચ સરેરાસ રૂપીઆ ૭૨.૦૪૭ના આસરે છે. ખંડણી:–દર વરસે ગાયકવાડ સરકારને રૂ, ૧૧૮૨ પિશકશીના અને જુનાગઢને રૂા, ૧૮૫ જોરતલબીના આ રાજ્ય ભરે છે. અધિકાર-ફોજદારી કામમાં ત્રણવર્ષની સખ્ત કેદ અને રૂપીઆ પાંચ હજાર સુધીને દંડ કરવાની સત્તા છે, અને દિવાની કામમા રૂા. દશહજાર સુધીના દાવાઓ સાંભળી શકે છે,