SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુદશી કળા] મોરબી સ્ટેટને ઈતિહાસ ૨૧૭ (૧૧)મહારાજાશ્રી લખધીરસીંહજી [વિદ્યમાન] નામદાર મહારાજાશ્રીનો જન્મ વિ. સં. ૧૯૩૨ને પિષસુદ ૧૦ તા, ૨૬-૧૨-૧૮૭૬ ના રોજ થયો છે. અને હાલારી સંવત ૧૯૭૮ ના અષાઢ સુદ ૧૧ તા. ૧-૬-૧૯૨૨ના દિવશે તેઓશ્રી મોરબીની ગાદી એ બરાજ્યા છે. તેઓ નામદારશ્રીએ ઈંગ્લાડમાં કેળવણી લીધેલી છે. રાજપીપળાના સ્વ. મહારાજા છત્રસિંહજીના બેન નંદકુંવરબા સાથે ઈ. સ. ૧૮૯૮માં પ્રથમ લગ્ન થયાં તેમનાથી ત્રણ કુમારો અને બે કુંવરી સાહેબને જન્મ થયો હતો પણુદૈવ ઈચ્છાએ તેંઓમાના એકે હયાત નહિં રેતાં તેમજ રાણીશ્રી પણ સને ૧૯૧૫માં સ્વર્ગે જતાં દેવગઢબારીઆના સ્વ. મહારાજા માનસીંહજીના કુંવરી સાથે ઇ. સ. ૧૮૯૮માં બીજાં લગ્ન થયાં ઈ. સ. ૧૯૦૭ સુધી એ રાણીને પણ કાંઈ સંતાન નહિં થતાં ઈ, સ, ૧૯૦૮માં રાણીગામ અનેકાઠાના તાલુકદાર સરવૈયા બાવાજી રાણાજીનાં કુંવરી સાથે ત્રીજા લગ્ન કર્યા. ઈશ્વરકૃપાએ તે રાણીશ્રીથી સને ૧૯૧૮ના જાનેવારીમાં મહારાજ શ્રી (યુવરાજશ્રી મહેન્દ્રસિંહજી સાહેબનો જન્મ થયો ત્યાર પછી બીજા રાણીજીએ પણ કુશ્રી કાલીકાકુમારનો જન્મ આપ્યો, તે બંને કુમાર સાહેબને ગ્ય કેળવણું આપવામાં આવે છે નામદારશ્રીને ઈ. સ. ૧૯૨૬મા વંશપરંપરાને માટે મહારાજાશ્રીને ઇલ્કાબે અંગ્રેજસરકારે આપ્યો છે. વિ. સ. ૧૯૮૮માં નામદાર યુવરાજશ્રી મહેન્દ્રસિંહજી સાહેબ તમ ક્ષી કાલીકાકુમારસાહને લગ્ન સમારંભ મહારાજશ્રીએ લાખ રૂપીઆ ખરચી પુરણ ઉત્સાહથી કર્યો હતો, ખેતીની આબાદી વેપાર ઉદ્યોગ અને બંદરની ખીલવણી પ્રત્યે મહારાજાશ્રીએ અપૂર્વ લાગણી ધરાવી મોરબી રાજ્યને ઉન્નતિને શિખરે લાવેલ છે તેઓ નામદારશ્રીની સાદાઈ મિલનસાર પ્રકૃતી અને પ્રજા પ્રત્યેનો સદ્દભાવ એ મચ્છુકાંઠાનામહીપનો આદર્શ રૂપ છે તેમજ એ ભાગ્યશાળી ભુપતિનું આમાત્ય મંડળ પણ રાજ્યના જુના અનુભવી વયોવૃદ્ધ અને રાજ્યભકત વફાદાર પુરૂષોનું છે. | મોરબી સ્ટેટની વંશાવળી , (૧)ઠાકોરી કાંયાજી[ ચીકી ] તેજમાલજી (૨)ઠા.શ્રી અલીયાજી ભીમજી. લાખાજી રાયસંગજી માડછ . | સિંગણી [લાકડીઆ] [કુંભારીઆ] [માળીઆ] (૩) ઠા,શ્રી રવાજી હરધોળજી જીજી ડિપર] રણમલજી [લલીઆણ] રામસંગજી [૪થી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy